________________
પ્રતિપત્તિ-૧
[ ૫ ]
(૧) અવગાહના :- તેની ઉત્કૃષ્ટ અવગાહના ચાર ગાઉની છે. (ર) ઈન્દ્રિય – તેને ચાર ઇન્દ્રિયો છે– સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય. (૩) દર્શન - તેને આંખ હોવાથી ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન, આ બે દર્શન છે. (૪) સ્થિતિ દ્વાર - ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસની છે. ચૌરેજિયના ૨૩ કાર:- (૧) શરીર- ત્રણ. ઔદારિક, તૈજસ અને કાર્પણ શરીર. (૨) અવગાહનાજઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ– ચાર ગાઉની (૩) સંઘયણ- છેવટુ (૪) સંસ્થાન- હુંડ (૫) કષાય- ચાર, (૬) સંજ્ઞા- ચાર (૭) વેશ્યા– પ્રથમની ત્રણ (૮) ઇન્દ્રિય- ચાર (૯) સમુદ્યાતપ્રથમના ત્રણ (૧) સંજ્ઞી- અસંજ્ઞી (૧૧) વેદ- નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ- પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ. (૧૩) દષ્ટિ– સમ્યદષ્ટિ અને મિથ્યાદષ્ટિ (૧૪) દર્શન- ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન (૧૫) જ્ઞાન-બે જ્ઞાન, બે અજ્ઞાન (૧૬) યોગ- વચનયોગ અને કાયયોગ (૧૭) ઉપયોગ-બને. (૧૮) આહાર– છ દિશામાંથી ૨૮૮ પ્રકારે. (૧૯) ઉપપાત- મનુષ્ય અને તિર્યંચ ગતિના દશ દંડક–પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય, તિર્યચપંચેન્દ્રિય અને સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યમાંથી આવે. (૨૦) સ્થિતિજઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ છ માસની. (૨૧) મરણ- સમુદ્યાત સહિત અને સમુદ્યાત રહિત, આ બંને પ્રકારના મરણ. (રર) ચ્યવન- સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ બે ગતિ અને દશ દંડકમાં (ઉપપાત પ્રમાણે) જાય. (૨૩) ગતિ-આગતિ– મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાં જાય, બે ગતિમાંથી આવે છે. પંચેન્દ્રિય જીવો -
९० से किं तं भंते ! पंचेंदिया ? गोयमा! पंचेंदिया चउव्विहा पण्णत्ता,तं जहाणेरइया,तिरिक्खजोणिया,मणुस्सा, देवा । ભાવાર્થ - પ્રશ્ન – પંચેન્દ્રિય જીવોના કેટલા પ્રકાર છે? ઉત્તર-પંચેન્દ્રિય જીવના ચાર પ્રકાર છે, યથા(૧) નૈરયિક, (૨) તિર્યંચયોનિક, (૩) મનુષ્ય અને (૪) દેવ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પંચેન્દ્રિયના ભેદોનું કથન કર્યું છે.
જેને પાંચ ઇન્દ્રિય હોય તેને પંચેન્દ્રિય કહે છે. ચાર ગતિની અપેક્ષાએ તેના ચાર ભેદ છે. વ્યાખ્યામાં ચારે ગતિના વ્યુત્પત્તિપરક અર્થ આ પ્રમાણે કર્યા છે– (૧) નૈરયિક-તત્ર અયન ડ્રષ્ટasi વર્ષનિતિન
ગર્તનિયા-નછાવાતા તેમના ત્રિવિદ્યા જ્યાંઇષ્ટફલદાયક કર્મ નીકળી ગયુંછેતેનિયનરક છે અને તેના નરકાવાસમાં જ રહે છે, તેને નૈરયિક કહે છે.
(૨) લિપિનોળિયા- તિર્યંચયોનિક.તિર્થmતિપ્રસ્તિનો નહિતોનસ્ત* ગતિવિ, વિવાતિર્થોનિ તિ રાવ@ારા પ્રાયઃ તિર્યલોકની યોનિસ્થાનોમાં જન્મ ધારણ કરનાર તિર્યંચ યોનિક કહેવાય છે અથવા તિર્યયોનિક શબ્દ રૂઢ છે.
(૩) મનુષ્ય-મરિતિ મનુષ્ય સંજ્ઞા, મનોરપત્થાન મનુષ્ય: I મનુ, મનુષ્યની સંજ્ઞા છે. મનુના સંતાનને મનુષ્ય કહે છે.
(૪) દેવ-દિવ્યન્તરિ રેવાજે હંમેશાં દિવ્યતાનો,ઐશ્વર્યનો અનુભવ કરે છે, તે દેવ છે.