________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ
| ४३ |
णं तुब्भे देवाणुप्पिया ! समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं-पयाहिणं करेह, करित्ता वंदह णमंसह, वंदित्ता णमंसित्ता गोयमाइयाणं समणाण णिग्गंथाणं तं दिव्वं देविड्डिं दिव्वं देवजुई दिव्वं देवाणुभावं, दिव्वं बत्तीसइबद्धं णट्टविहिं उवदंसेह, उवदंसित्ता खिप्पामेव एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ - ત્યારે સૂર્યાભદેવે તે દેવકુમારો અને દેવકુમારીઓને કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે બધાં શ્રમણ ભગવાન મહાવીર પાસે જાઓ અને ત્રણવાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રદક્ષિણાપૂર્વક વંદનનમસ્કાર કરીને, ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોની સામે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવતિ, દિવ્ય દેવાનુભાવ અને બત્રીસ પ્રકારની દિવ્ય નાવિધિ બતાવો, બતાવીને શીઘ્રતાથી મારી આ આજ્ઞા મને પાછી આપો. ५६ तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य सूरियाभेणं देवेणं एवं वुत्ता समाणा हट्ठ जाव पडिसुणंति, पडिसुणित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवं महावीरं जाव णमंसित्ता जेणेव गोयमाइया समणा णिग्गंथा तेणेव उवागच्छति। ભાવાર્થ :- સૂર્યાભદેવની આ આજ્ઞાને સાંભળીને તે બધા દેવકુમારો અને દેવકુમારીઓ હર્ષિતુ થયાં થાવત બંને હાથ જોડી આજ્ઞાનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને શ્રમણ ભગવાનની પાસે આવીને શ્રમણ ભગવાન મહાવીરને યાવત્ નમસ્કાર કરીને, ગૌતમાદિ શ્રમણ નિગ્રંથો પાસે આવ્યા. |५७ तए णं ते बहवे देवकुमारा देवकुमारीओ य समामेव समोसरणं करेंति, करित्ता समामेव पंतीओ बंधति, बधित्ता समामेव ओणमति, ओणमित्ता समामेव उण्णमंति, उण्णमित्ता एवं सहियामेव ओणमंति, ओणमित्ता सहियामेव उण्णमंति, उण्णमित्ता संगयामेव ओणमंति, ओणमित्ता संगयामेव उण्णमंति, उण्णमित्ता थिमियामेव ओणमंति थिमियामेव उण्णमंति, समामेव पसरंति पसरित्ता, समामेव आउज्जविहाणाइं गेण्हंति, गेण्हित्ता समामेव पवाएंसु समामेव पगाइंसु समामेव पच्चिसु । ભાવાર્થ:- ત્યાર પછી તે બધાં દેવકુમારો-દેવકુમારીઓ એક સાથે ભેગા થઈ ગયા, એક સાથે પંક્તિબદ્ધ ઊભા રહીને(શ્રમણ-નિગ્રંથોને) એક સાથે નમીને વંદન કરીને એક સાથે ઊભા થયા, તે જ ક્રમથી બીજીવાર બધાં એક સાથે નમીને વંદન કરીને એક સાથે ઊભા થયા અને ત્રીજીવાર પણ એક સાથે નમી-વંદન કરીને એક સાથે ઊભા થયા. ત્યારપછી એક સાથે તે બધાં અલગ-અલગ પડી, પોત-પોતાના વાદ્યોને ઉપાડી, એક જ સાથે વગાડવા લાગ્યા, એક સાથે ગાવા લાગ્યા અને એક સાથે નૃત્ય કરવા લાગ્યા. विवेयन:
प्रस्तुत सत्रमा समामेव, सहियामेव,संगयामेव मने थिमियामेव,आयार हो साथे' અર્થમાં પ્રયુક્ત થયા છે. તેમ છતાં તે ચારે ય શબ્દો એક સાથે થયેલી ક્રિયાના ભિન્ન-ભિન્નરૂપને પ્રદર્શિત કરે છે. समामेव = अधानाध्या भांथ, सहियामेव = पधानी जया साथे थ, थिमियामेव = निश्चित३पेजधाना प्रत्ये अंगोपांगनी सरणीच्या थमने संगयामेव = समानशत, सरणी