________________
| २४ ।
શ્રી શયપણીય સૂત્ર
અર્થાત્ પતાકાની ઉપર પતાકા હોય, તેવી અનેક પતાકાઓ; ઘંટ યુગલ, ચામર યુગલ, અનેક પ્રકારના કમળોના સમૂહ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસપત્ર સમૂહની રચના કરેલી હતી. તે છત્રાદિ સ્વચ્છ ભાવત્ ઘાટીલા હતા. यान-विभाननो समतल भूमि भाग:२४ तए णं से आभिओगिए देवे तस्स जाणविमाणस्स अंतो बहुसमरमणिज्जं भूमिभागं विउव्वइ । से जहाणामए आलिंगपुक्खरेइ वा, मुइंगपुक्खरेइ वा, परिपुण्णे सरतलेइ वा, करतलेइ वा, चंदमंडलेइ वा, सूरमंडलेइ वा, आयसमंडलेइ वा, उरब्भचम्मेइ वा, वसहचम्मेइ वा, वराहचम्मेइ वा सीहचम्मेइ वा वग्घचम्मेइ वा, छगलचम्मेइ वा, दीवियचम्मेइ वा, अणेगसंकुकीलग-सहस्सवितते, णाणाविहपंचवण्णेहिं मणीहिं उवसोभिए ।
आवड-पच्चावड-सेढी-पसेढी-सोत्थिय-सोवत्थिय-पूसमाणव-वद्धमाणगमच्छंडग-मगरंडग-जार-मार-फुल्लावलि- पउमपत्त-सागरतरंग-वसंतलय- पउमलयभत्तिचित्तेहिं सच्छाएहिं सप्पभेहिं समरीइएहिं सउज्जोएहिं णाणाविह-पंचवण्णेहिं मणीहिं उवसोभिए, तं जहा- किण्हेहिं णीलेहिं लोहिएहिं हालिद्देहिं सुक्किल्लेहिं । ભાવાર્થ - ત્યાર પછી તે આભિયોગિક દેવોએ તે યાન-વિમાનની અંદર સમતલ ભૂમિ ભાગની રચના કરી. તે ભૂમિભાગ ઢોલના ઉપરના ભાગ, મૃદંગના ઉપરના ભાગ, પરિપૂર્ણ સરોવરના ઉપરના ભાગ, હાથની હથેળી, ચંદ્રમંડલ, સૂર્યમંડલ અરીસાના ઉપરિતલ જેવો સમતલ હતો. ઘેટાના, બળદના, વરાહ (ભૂંડ)ના, સિંહના, વાઘના, હરણના, બકરાના અને દીપડાના ચામડાને ખેંચીને ચારેબાજુથી અનેક ખીલાઓ ભરાવવાથી તે એકસરખું થઈ જાય છે, તે સમતલ ચામડાની જેમ વિમાનની અંદરનો ભૂભાગ સમ બનાવ્યો હતો. તે ભૂમિભાગ તેમાં જડેલા અનેક પ્રકારના પંચવરણી મણિઓથી ઉપશોભિત હતો.
तेभशित भूमि भागावत, प्रत्यावर्त, श्रेणी, प्रश्रेणी स्वस्ति पुष्पभाव, वर्धमानકોડીયાનું સંપુટ, મત્સ્યના ઇડાં, મગરના ઇડાં, જારામારા- એક પ્રકારનું જલચર પ્રાણી, ખીલેલા પુષ્પની પંક્તિ, કમળપત્ર, સમુદ્રતરંગ, વાસંતી લતા, કમળવેલ વગેરેના ચિત્રોથી સુંદર લાગતો હતો. કાંતિવાળા, ઉત્કટપ્રભાવાળા, તેજસ્વી કિરણોવાળા અને તેજના અંબારથી ભરેલા; કાળા, નીલા, લાલ, પીળા અને ધોળા, તેમ પંચવરણી મણિઓથી તે ભૂમિભાગ શોભતો હતો. २५ तत्थ णं जे ते किण्हा मणी, तेसिं णं मणीणं इमे एयारूवे वण्णावासे पण्णत्तेसे जहाणामए जीमूतएइ वा, अंजणेइ वा, खंजणेइ वा, कज्जलेइ वा, मसीइ वा, मसीगुलियाइ वा, गवलेइ वा, गवलगुलियाइ वा, भमरेइ वा, भमरावलियाइ वा, भमरपतंगसारेइ वा, जंबूफलेइ वा, अद्दारितुइ वा, परपुढेइ वा, गएइ वा, गयकलभेइ वा, किण्हसप्पेइ वा, किण्हकेसरेइ वा, आगासथिग्गलेइ वा, किण्हासोएइ वा, किण्हकणवीरेइ वा, किण्हबंधुजीवेइ वा, एयारूवे सिया ?
णो इणढे समटे, ओवम्म समणाउसो ! ते णं किण्हा मणी इत्तो इट्ठतराए चेव