________________
શ્રી રાયપસેણીય સૂત્ર
२५ सेचित् सारही केसि कुमास्समणं एवं वयासी - किं णं भंते ! तुब्भं प सिणा रण्णा कायव्वं ? अस्थि णं भंते ! सेयवियाए णयरीए अण्णे बहवे ईसस्तलवर जाव सत्थवाहपभिइओ जे णं देवाणुप्पियं वंदिस्संति णमंसिस्संति जाव पज्जुवासिस्संति विलं असण-पाण-खाइम-साइमेण पडिलाभिस्संति, पाडिहारिएण पीढ फलग सेज्जा संथारेण उवणिमंतिस्संति ।
૧૨૪
तणं सेकेसी कुमारसमणे चित्तं सारहिं एवं वयासी - अवि याइं चित्ता जाणिस्सामो । ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણના આ પ્રકારના અભિપ્રાયને જાણ્યા પછી ચિત્ત સારથિએ તેમને નિવેદન કર્યું કે હે ભગવન્ ! આપને પ્રદેશી રાજા સાથે શું નિસ્બત ? શ્વેતાંબિકા નગરીમાં ઘણા ઈશ્વર, તલવર, સાર્થવાહ વગેરે બીજા ઘણા લોકો રહે છે, તેઓ આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરશે તથા આપની સેવા કરશે, આપને અશનાદિ ચારે પ્રકારના આહારથી પ્રતિલાભિત કરશે, પાઢીયારાં–ઉપયોગ કર્યા પછી पाछा खापवा योग्य पाट, पाटिया, शय्या, संस्तार (पथारी भाटे घास-पराण वगेरे) नुं निमंत्रए रशे. ત્યારે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથિને કહ્યું કે હે ચિત્ત ! તારી વિનંતીને હું ધ્યાનમાં રાખીશ. ઉધાન પાલકોને ચિત્ત સારથિની આજ્ઞા :
२६ तए णं से चित्ते सारही केसि कुमार-समणं वंदइ णमंसइ, केसिस्स कुमार-समणस्स अंतियाओ कोट्टयाओ चेइयाओ पडिणिक्खमइ, जेणेव सावत्थी णयरी जेणेव रायमग्गमोगाढे आवासे तेणेव उवागच्छइ, उवागच्छित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
खिप्पामेव भो देवाणुप्पिया ! चाउग्घंटे आसरहं जुत्तामेव उवट्ठवेह । जहा सेयवियाए जयरीए णिग्गच्छइ, तहेव जाव वसमाणे कुणालाजणवयस्स मज्झमज्झेणं जेणेव केइय- अद्धे जेणेव सेयविया णयरी जेणेव मियवणे उज्जाणे तेणेव उवागच्छइ, उज्जाणपालए सद्दावेइ सद्दावित्ता एवं वयासी
ભાવાર્થ :- ત્યાર પછી કેશીકુમાર શ્રમણને વંદના-નમસ્કાર કરીને ચિત્ત સારથિ તેમની પાસેથી, કોષ્ટક ઉધાનમાંથી બહાર નીકળીને, શ્રાવસ્તીના રાજમાર્ગ ઉપરના પોતાના ઉતારે આવ્યા અને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું કે–
હે દેવાનુપ્રિયો ! તમે જલદી ચાર ઘંટાવાળા અશ્વરથને જોડીને હાજર કરો. ત્યાર પછી તેઓએ જે રીતે શ્વેતાંબિકા નગરીથી પ્રસ્થાન કર્યું હતું, તે જ રીતે ચાર ઘંટાવાળા રથમાં બેસીને શ્રાવસ્તી નગરીથી પ્રસ્થાન કરી, અનુકૂળ પડાવ કરતાં કુણાલ દેશમાંથી નીકળીને કેકયાર્ધ દેશની શ્વેતાંબિકા નગરીના ઉદ્યાનમાં આવ્યા અને ઉદ્યાન-પાલકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું–
મૃગવન
| २७ जया णं देवाणुप्पिया ! पासावच्चिज्जे केसी णाम कुमारसमणे पुव्वाणुपुव्विं चरमाणे, गामाणुगामं दूइज्जमाणे इहमागच्छिज्जा तया णं तुब्भे देवाणुप्पिया ! केसी कुमारसमणं वंदिज्जाह, णमंसिज्जाह, वंदित्ता णमंसित्ता अहापडिरूवं उग्गहं