________________
१०८
શ્રી રાયપસણીય સૂત્ર
બીજે વિભાગ
પ્રદેશી રાજા : સૂર્યાભદેવનો પૂર્વભવ
પ્રદેશ રાજાનો પરિચય:| १ | अहोणं भंते ! सूरियाभे देवे महिड्डीए जाव महाणुभागे । सूरियाभेणं भंते ! देवेणं सा दिव्वा देविड्डी, सा दिव्वा देवज्जुई, से दिव्वे देवाणुभागे-किण्णा लद्धे ? किण्णा पत्ते? किण्णा अभिसमण्णागए ? पुव्वभवे के आसी? किं णामए वा? को वा गोत्तेणं ? कयरसि वा गामसि वा णगरसि वा णिगमसि वा रायहाणीए वा खेडंसि वा कब्बडंसि वा मडंबंसि वा पट्टणंसि वा दोणमुहंसि वा आगरंसि वा आसमंसि वा संबाहसि वा सण्णिवेसंसि वा?
किं वा दच्चा ? किं वा भोच्चा ? किं वा किच्चा ? किं वा समायरित्ता? कस्स वा तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सुच्चा णिसम्म? जंणं सूरियाभेणं देवेणं सा दिव्वा देविड्डी जाव देवाणुभागे लद्धे पत्ते अभिसमण्णागए? भावार्थ:-प्रश्न- भगवान! ते सूर्यामहेवामा प्रारनी महाद्वि, महाप्रमावाहिवामाछ, तो ભગવાન ! સૂર્યાભદેવને આ પ્રકારની મહાઋદ્ધિ યાવત મહાદેવપ્રભાવ કેવી રીતે મળ્યા છે? કેવી રીતે પ્રાપ્ત થયા છે? કેવી રીતે આધીન બનાવ્યા છે? તે સૂર્યાભદેવ પૂર્વભવમાં કોણ હતા? તેમનું નામ, ગોત્ર शुंड? ते ध्यागम, नगर, निगम, राधानी, पेट, 32, भ, पाट, द्रोभुषनगर, पाशवाणा નગર, ઋષિ આદિના આશ્રમ, સાર્થવાહ(પડાવ નાંખે તે) સંગાધ કે સંનિવેશના નિવાસી હતા?
તેમણે એવું શું દાન દીધું? કેવો અરસ-નિરસ આહાર કર્યો ? કેવા કાર્ય કર્યા? કેવું આચરણ કર્યું? તથા પ્રકારના શ્રમણ-માહણ પાસેથી કયા ધાર્મિક સુવચન સાંભળ્યા કે જેના દ્વારા સૂર્યાભદેવને આવા પ્રકારની દિવ્ય દેવત્રઋદ્ધિ યાવતું દિવ્ય દેવ પ્રભાવ મળ્યા છે? પ્રાપ્ત થયા છે? સ્વાધીન થયા છે? |२'गोयमा' त्ति समणे भगवं महावीरे, भगवं गोयमं आमंतेत्ता एवं वयासीएवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे केकइयद्धे णामं जणवए होत्था-रिद्धत्थिमियसमिद्धे जाव दरिसणिज्जे, अभिरूवे पडिरूवे ।
तत्थ णं केकइयद्धे जणवए सेयविया णामणगरी होत्था- रिद्धत्थिमिय-समिद्धा जाव पडिरूवा । तीसे णं सेयवियाए णगरीए बहिया उत्तरपुरस्थिमे दिसीभागे, एत्थं णं मिगवणे णामं उज्जाणे होत्था- रम्मे जाव पडिरूवे ।