________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ
|
१
|
अच्छा जाव पडिरूवा । भावार्थ:- ते तोरणनी मागण संपएपिए २त्नमय, स्व२७, जे शशवसा छे. ते શરાવલા(શકોરા) સર્વોષધિ તથા પ્રસાધનના સાધનોથી ભરેલા ન હોય તેવા દેખાય છે. તે સુંદર કાવત મનોહર છે. १०८ तेसिणं तोरणाणं पुरओ दो-दो मणोगुलियाओ पण्णत्ताओ । तासुणं मणोगुलियासु बहवे सुवण्णरुप्पामया फलगा पण्णत्ता । तेसु णं सुवण्णरुप्पामएसु फलगेसु बहवे वयरामया णागदंतया पण्णत्ता । तेसु णं रययामएसु णागदंतएसु बहवे रययामया सिक्कगा पण्णत्ता। तेसु णं रययामएसु सिक्कगेसु बहवे वायकरगा पण्णत्ता । ते णं वायकारगा किण्हसुत्तसिक्कग वच्छिया णीलसुत्तसिक्कगवच्छिया, लोहियसुत्तसिक्कगवच्छिया हालिहसुत्तसिक्कगवच्छिया, सुक्किल्लसुत्तसिक्कगवच्छिया सव्ववेरुलियमया अच्छा जाव पडिरूवा । ભાવાર્થ - તે તોરણોની આગળ બે-બે મનોગુલિકાઓ-પેઢલીઓ છે. તે પેઢલીઓમાં સોના-રૂપાના અનેક પાટિયાઓ જડેલા છે, સોના-ચાંદીના તે પાટિયાઓમાં વજરત્નમય નાગદેતાઓ(ખીંટીઓ) છે, તે નાગદેતાઓ ઉપર લટકતા રજતમય શીકા છે, તે શીકાઓ ઉપર કાળા, નીલા, રાતા, પીળા, ધોળા, સૂતરના પડદા(જાળી)થી ઢાંકેલા, પવનથી ભરેલા અર્થાત્ જળરહિત, કોરા ખાલી ઘડાઓ છે. બધા ઘડાઓ વૈર્થમય સુંદર યાવત મનોહર છે. १०९ तेसिणं तोरणाणं पुरओ दो-दो चित्ता रयणकरंडगा पण्णत्ता-से जहाणामए रण्णो चाउरतचक्कवट्टिस्स चित्ते रयणकरंडए वेरुलियमणि-फलिहपडल-पच्चोयडे साए पहाए ते पएसे सव्वओ समंता ओभासेइ उज्जोवेइ तवइ पभासेइ, एवामेव ते वि चित्ता रयण करंडगा साए पभाए ते पएसे सव्वओ समंता ओभासेंति, उज्जोर्वेति, तति, पभार्सेति । ભાવાર્થ:- તે તોરણોની આગળ બે-બે રત્નના કરંડિયા છે. જેમ કોઈ ચક્રવર્તી રાજાની વૈદુર્યમણિથી નિર્મિત, સ્ફટિક મણિના પડદાથી આચ્છાદિત છબી પોતાની પ્રભાથી આસપાસના ચોતરફના પ્રદેશને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત, પ્રભાસિત કરે છે, તેમ આ રત્નના કરંડિયા પણ પોતાની પ્રભા(કાંતિ)થી સમીપવર્તી પ્રદેશને પ્રકાશિત, ઉદ્યોતિત, તાપિત, પ્રભાસિત કરે છે. ११० तेसिणंतोरणाणं पुरओ दोदो हयकंठागयकंठा णरकंठा किण्णरकंठा किंपुरिसकंठा महोरगकंठा गंधव्वकंठा उसभकंठा सव्वरयणामया अच्छा जाव पडिरूवा । ભાવાર્થ :- તોરણોની આગળ બે-બે રત્નમય, સુંદર અશ્વકંઠા(કંઠ સુધીની ઘોડાની આકૃતિવાળા घोऽसामो) छ तेभ०४ २४ॐ81, न२ॐ1, BिAR 1, पुरुष, मडो२२॥ ॐ, गंधर्व, वृषमाछ. જે નિર્મલ યાવત મનોહર છે. १११ तेसि णं तोरणाणं पुरओ दो-दो पुप्फचंगेरीजी मल्लचंगेरीओ चुण्णचंगेरीओ, गंधचंगेरीओ वत्थचंगेरीओ आभरणचंगेरीओ सिद्धत्थचंगेरीओ लोमहत्थचंगेरीओ पण्णत्ताओ सव्वरयणामयाओ अच्छाओ जाव पडिरूवाओ । तेसि णं तोरणाणं पुरओ