________________
| ४२ ।
શ્રી વિપાક સૂત્ર
ઉઝિતકકુમાર બેઘર અને દુર્વ્યસની :| २० तए णं ते णगरगुत्तिया सुभदं सत्थवाहिं कालगयं जणित्ता उज्झियगं दारगं सयाओ गिहाओ णिच्छु:ति, णिच्छुभित्ता तं गिह अण्णस्स दलयति ।
तए णं से उज्झियए दारए सयाओ गिहाओ णिच्छूढे समाणे वाणियगामे णगरे सिंघाडग तिग-चउक्क-चच्चर-महापह पहेसु जूयखलएसु, वेसियाघरेसु पाणागारेसु य सुहसुहेणं परिवड्डइ । तए णं से उज्झियए दारए अणोहट्टिए अणिवारए सच्छंदमई सइरप्पयारे मज्जप्पसंगी चोरजूयवेसदारप्पसंगी जाए यावि होत्था । तए णं से उज्झियए अण्णया कयाइं कामज्झयाए गणियाए सद्धिं संपलग्गे जाए यावि होत्था । कामज्झयाए गणियाए सद्धिं विउलाई उरालाई माणुस्सगाई भोगभोगाइ भुंजमाणे विहरइ ।
ભાવાર્થ :- ત્યાર બાદ નગર રક્ષક પુરુષોએ સુભદ્રા સાર્થવાહીના મૃત્યુના સમાચાર સાંભળીને ઉક્ઝિતક કુમારને ઘરમાંથી કાઢી મૂક્યો અને તેનું ઘર બીજા કોઈને આપી દીધું. (જે ઉજિઝતકના પિતા પાસે પૈસા માંગતા હતા, અધિકારીઓએ ઉક્ઝિતકને કાઢીને રૂપિયાના બદલામાં તેનું ઘર તેને આપ્યું).
પોતાના ઘરેથી કાઢી મૂકવાથી ઉઝિતકકુમાર વાણિજ્યગ્રામ નગરના ત્રિપથ, ચતુષ્પથ, ચત્વર, રાજમાર્ગ તેમજ સામાન્ય માર્ગો પર તથા જુગારગૃહો, વેશ્યાગૃહો અને મદિરાપાનનાં સ્થાનોમાં સુખપૂર્વક પરિભ્રમણ કરવા લાગ્યો. કોઈ જાતની રોકટોક વિનાનો, સ્વચ્છંદ મતિવાળો તેમજ નિરંકુશ બનેલો તે ચોરી, જુગાર, વેશ્યાગમન અને પરસ્ત્રીગમનમાં આસક્ત થઈ ગયો. કોઈ વખતે કામધ્વજા નામની વેશ્યા સાથે સ્નેહ સંબંધ બંધાતાં તે મનુષ્ય સંબંધી પ્રધાન કામભોગોનો ઉપભોગ કરતો સમય પસાર કરવા साग्यो.
२१ तए णं तस्स मित्तस्स रण्णो अण्णया कयाइ सिरीए देवीए जोणिसूले पाउब्भूए यावि होत्था, णो संचाएइ विजयमित्ते राया सिरीए देवीए सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुंजमाणे विहरित्तए ।
तए णं मित्ते राया अण्णया कयाई उज्झियदारयं कामज्झयाए गणियाए गिहाओ णिच्छुभावेइ, णिच्छुभावित्ता कामज्झयं गणियं अभितरियं ठावेइ, ठावेत्ता कामज्झयाए गणियाए सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाइं जमाणे विहरइ ।