________________
| अध्ययन-२/6Fnds
|
१
|
वण्णओ । तस्स णं विजयमित्तस्स पुत्ते सुभद्दाए भारियाए अत्तए उज्झियए णामं दारए होत्था । अहीण जाव सुरूवे । ભાવાર્થ :- વાણિજ્યગ્રામ નગરમાં વિજયમિત્ર નામનો એક ધનવાન સાર્થવાહ(વેપારી વર્ગનો વડિલ) નિવાસ કરતો હતો. તે વિજયમિત્રને સર્વાગ સંપન્ન સુભદ્રા નામની પત્ની હતી. બંનેનું વિસ્તૃત વર્ણન જ્ઞાતાસૂત્ર પ્રમાણે જાણવું. તે વિજયમિત્રનો પુત્ર અને સુભદ્રાનો આત્મજ ઉક્ઝિતક નામનો એક સર્વાગ સંપન્ન થાવત્ રૂપવાન બાળક હતો.
५ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसढे । परिसा णिग्गया । राया जहा कूणिओ तहा णिग्गओ । धम्मो कहिओ । परिसा पडिगया, राया य गओ । ભાવાર્થ :- કાળે અને સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વાણિજ્યગ્રામ નગરનાં દૂતિ પલાશ ઉદ્યાનમાં પધાર્યા. જનતા તેમના દર્શનાર્થે નગરમાંથી નીકળી અને રાજા પણ કુણિક રાજાની જેમ ભગવાનના દર્શન કરવા ગયા. ભગવાને બધાને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળીને જનતા અને રાજા બંને પાછા ચાલ્યાં ગયાં. ઉર્જાિતકની દુર્દશા :| ६ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी इंदभूई णामं अणगारे जाव छठें छटेणं अणिक्खित्तेणं तवोकम्मेणं अप्पाणं भावेमाणे विहरइ । तएणं भगवं गोयमे छट्ठक्खमण पारणगसि पढमाए पोरिसीए सज्झायं करेइ जाव जेणेव वाणियग्गामे णयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता उच्च-णीय- मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे जेणेव रायमग्गे तेणेव ओगाढे ।
तत्थ णं बहवे हत्थी पासइ, सण्णद्धबद्ध-वम्मियगुडियउप्पीलिय-कच्छे, उद्दामिय घंटे, णाणामणिरयणविविह गेवेज्जउत्तरकंचुइज्जे, पडिकप्पिए, झय पडाग वर पंचामेल आरूढ-हत्थारोहे, गहियाउहप्पहरणे ।
अण्णे य तत्थ बहवे आसे पासइ, सण्णद्धबद्धवम्मियगुडिए, आविद्धगुडे, ओसारियपक्खरे, उत्तरकंचुइय-ओचूल-मुहचण्डाधर- चामर- थासगपरिमंडियकडिए आरूढ अस्सारोहे गहियाउहप्पहरणे ।