________________
[ ૧૯૬]
શ્રી વિપાક સૂત્ર
પરિશિષ્ટ-૩
સુખ વિપાકસૂત્ર
નામ
નગરી | માતા-પિતા | વિવાહ | પર્વભવ આહારદાન કોને આપ્યું? ૧. સુબાહુકુમાર | હસ્તિશીર્ષ | ધારિણી દેવી પુષ્પચૂલા પ્રમુખ સુમુખ | સુદત્ત અણગારને
અદીનશત્રુ રાજા | પ00 રાજકન્યા ગાથાપતિ ૨. ભદ્રનંદીકુમાર | ઋષભપુર | સરસ્વતી દેવી | શ્રીદેવી પ્રમુખ વિજયકુમાર યુગબાહુ તીર્થકરને
ધનાવહ રાજા પ00 રાજકન્યા ૩. સુજાતકુમાર | વીરપુર
શ્રીદેવી રાણી | બાલશ્રી પ્રમુખ | ઋષભદત્ત | પુષ્પદત્ત અણગારને
વીરકૃષ્ણમિત્ર રાજા પ00 રાજકન્યા| ગાથાપતિ ૪. સુવાસવકુમાર | વિજયપુર કૃષ્ણાદેવી ભદ્રા પ્રમુખ ધનપાલ રાજા વૈશ્રમણભદ્ર અણગારને
વાસવદત્ત રાજા પ00 રાજકન્યા ૫. જિનદાસકુમાર સૌગંઘિકા અહંદત્તાદેવી
મેઘરથ રાજા સુધર્મા અણગારને મહાચંદ્રરાજ કુમાર ૬. ધનપતિ યુવરાજ કનકપુર | સુભદ્રાદેવી રાણી | શ્રીદેવી પ્રમુખ | મિત્રનામક| સંભૂતિવિજય અણગારને
પ્રિયચંદ્ર રાજા પ00 રાજકન્યા રાજા યુવરાજ વૈશ્રમણ
કુમાર તેના પુત્ર ૭. મહાબલકુમાર | મહાપુર સુભદ્રાદેવી રાણી |રક્તવતી પ્રમુખ| નાગદત્ત | ઈન્દ્રદત્ત અણગારને
બલરાજા ૫૦૦ રાજકન્યા ગૃહપતિ ૮. ભદ્રનંદીકુમાર | સુઘોષનગર તપ્તવતી રાણી | શ્રીદેવી પ્રમુખ | ધર્મઘોષ | ધર્મસિંહ અણગારને
અર્જુન રાજા ૫00 રાજકન્યા ગાથાપતિ ૯. મહાચંદ્રકુમાર | ચંપાનગરી રક્તવતી રાણી | શ્રીકાંતા પ્રમુખ | જિતશત્રુ | ધર્મવીર્ય અણગારને
દત્તરાજા | ૫૦૦ રાજકન્યા રાજા ૧૦. વરદત્તકુમાર | સાકેત શ્રીકાંતારાણી |વીરસેના પ્રમુખ વિમલવાહન| ધર્મરુચિ અણગારને
મિત્રનંદી રાજા પ00 રાજકન્યા રાજા
સુબાહુકમાર વગેરે દશે ચરિત્રનાયકો રૂપસંપન્ન, ગુણસંપન્ન અને પુણ્યવાન હતા. ભગવાન મહાવીરના સમાગમ ધર્મશ્રદ્ધા અને શ્રાવકવ્રતનો સ્વીકાર કર્યો, કેટલાક વર્ષો સુધી શ્રાવકધર્મનું પાલન કર્યા પછી પોતાના નગરમાં પ્રભુ પધારવાનો સંકલ્પ પૂર્ણ થતાં સંયમ સ્વીકાર. ૧૧ અંગ શાસ્ત્રનું અધ્યયન, વિવિધ તપ સાધના, અંતે એક માસની સંલેખના સહિત સમાધિમરણ. વૈમાનિક દેવગતિ. ત્યાર પછી મનુષ્યગતિ અને વૈમાનિક દેવગતિમાં જન્મ-મરણ કરતાં પંદરમા ભવે મોક્ષ પ્રાપ્તિ.