________________
અધ્યયન–૧/સુબાહુકુમાર
दो मुह - मडंब - पट्टणासम-संबाह-सण्णिवेसा जत्थ णं समणे भगवं महावीरे विहरइ ।
૧૬૭
धण्णा णं ते राईसर - तलवर - माडंबिय - कोडुंबिय - इब्भ - सेट्ठि - सेणावइ सत्थवाहप्पभिइओ जे णं समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडा जाव पव्वयंति
धण्णा णं ते राईसरतलवर जाव जे णं समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्मं पडिवज्जंति ।
धण्णा णं ते राईसरतलवर जाव जे णं समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मं सुर्णेति ।
तं जइ णं समणे भगवं महावीरे पुव्वाणुपुव्विं चरमाणे गामाणुगामं दूइज्जमाणे इहमागच्छिज्जा जाव विहरिज्जा, तए णं अहं समणस्स भगवओ महावीरस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वज्जा ।
ભાવાર્થ : ત્યાર પછી પૂર્વરાત્રિ યા પશ્ચિમ રાત્રિએ અર્થાત્ રાત્રિના સમયે ધર્મજાગરણ માટે જાગતાં સુબાહુકુમારના મનમાં આ પ્રમાણે આંતરિક વિચાર, ચિંતન, કલ્પના, ઈચ્છા અને મનોગત સંકલ્પ अठ्यो - ते ग्राम, नगर, आर्डर, निगम, रा४धानी, मेड, दुर्जट, द्रोएशभुज, भउंज, पट्टन, आश्रम, સંબાધ અને સન્નિવેશ ધન્ય છે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિચરે છે.
तेराभ, ईश्वर, तसवर, डौटुंजिङ, ईल्य, श्रेष्ठी, सेनापति अने सार्थवाह आहि पए। धन्य छे भे શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે મુંડિત થઈને દીક્ષિત થાય છે.
તે राभ, ઈશ્વરાદિ પણ ધન્ય જે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષારૂપ ગૃહસ્થ ધર્મને અંગીકાર કરે છે.
તે રાજા, ઈશ્વરાદિ પણ ધન્ય છે. જે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસે ધર્મદેશના સાંભળે છે.
જો તે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અનુક્રમે ગમન કરતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં, અહીં પધા૨ે તો હું શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે મુંડિત થઈને ગૃહસ્થવાસનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી લઉં.
१७ तए णं समणे भगवं महावीरे सुबाहुस्स कुमारस्स इमं एयारूवं अज्झत्थियं जाव वियाणित्ता पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे जेणेव हत्थिसीसे णयरे जेणेव पुप्फकरंडे उज्जाणे जेणेव कयवणमालपियस्स