________________
| अध्ययन-9/6425त
१०८
ભેંસનું માંસ ખાવાનું કહેતો.
240ने तेतर, पटेरो (19२२), दारी, अभूत२, झूमने भोरमुंभांस पावामुंडेतोडतो. ते ધનવંતરી વૈદ્ય પોતે પણ મત્સ્ય માંસ યાવતું મયૂરમાંસ તથા બીજા પણ ઘણાં જલચર, સ્થળચર અને ખેચર પ્રાણીઓનાં પકાવેલાં, તળેલાં અને શેકેલાં માંસ સાથે છ પ્રકારની સુરા આદિ આસ્વાદન, વિસ્વાદન, પરિભાજન અને વારંવાર ઉપભોગ કરતો હતો. | १० तए णं से धण्णंतरी वेज्जे एयकम्मे एयप्पहाणे एयविज्जे एयसमायारे सुबहु पावं कम्मं समज्जिणित्ता बत्तीसं वाससयाई परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा छट्ठीए पुढवीए उक्कोसेणं बावीससागरोपम टिइए सु णेरइएसु णेरइयत्ताए उववण्णे । ભાવાર્થ ? ત્યાર પછી પાપકર્મોમાં નિપુણ તે ધનવંતરી વૈધ આ ક્રિયાઓને જ પોતાનું જ્ઞાન, વિજ્ઞાન તેમજ સર્વોત્તમ આચરણ માનતો, અત્યંત પાપકર્મોનું ઉપાર્જન કરીને બત્રીસ સો(૩૨00) વર્ષના પરમ આયુષ્યને ભોગવીને મૃત્યુના અવસરે મૃત્યુ પામીને છઠ્ઠીનરકભૂમિમાં ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમની સ્થિતિ નારકી રૂપે ઉત્પન્ન થયો. ઉબરદત્તનો વર્તમાન ભવ :| ११ तए णं सा गंगदत्ता भारिया जायणिंदुया यावि होत्था, जाया जाया दारगा विणिहायमावज्जति । तए णं तीसे गंगदत्ताए सत्थवाहीए अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि कुडुंबजागरियं जागरमाणीए अयं अज्झथिए जाव समुप्पण्णे- एवं खलु अहं सागरदत्तेणं सत्थवाहेणं सद्धिं बहूइं वासाइं उरालाई माणुस्सगाई भोगभोगाइ भुजमाणी विहरामि, णो चेव णं अहं दारगं वा दारिय वा पयामि । तं धण्णाओ णं ताओ अम्मयाओ, सपुण्णाओ, कयत्थाओ, कयपुण्णाओ, कयलक्खणाओ णं ताओ अम्मयाओ, सुलद्धे णं तासिं अम्मयाणं माणुस्सए जम्मजीवियफले, जासिं मण्णे णियगकुच्छिसंभूयगाई थणदुद्धलुद्धयाई महुरसमुल्लावगाइं मम्मणपजंपियाई थणमूलकक्खदेसभागं अभिसरमाणयाई, मुद्धयाइं पुणो य कोमलकमलोवमेहिं हत्थेहिं गिण्हिऊण उच्छंगे णिवेसियाई देति, समुल्लावए सुमहुरे पुणो पुणो मंजुलप्प भणिए ।
अहं णं अधण्णा अपुण्णा अकयपुण्णा एत्तो एगमवि ण पत्ता । तं सेयं खलु मम कल्लं जाव जलते सागरदत्तं सत्थवाहं आपुच्छित्ता सुबहु पुप्फवत्थगंध