________________
१०४
શ્રી વિપાક સૂત્ર
સાતમું અધ્યયના
ઉંબરદસ્ત
DODODOODamamaDODODDOOODamabaaDDDDDODOG
मध्ययन प्रारंभ:| १ उक्खेवो सत्तमस्स । ભાવાર્થ : સાતમા અધ્યયનો પ્રારંભ પહેલા અધ્યયનની જેમ જાણવો. | २ एवं खलु, जंबू ! तेणं कालेणं तेणं समएणं पाडलिसंडे णयरे । वणखंडे णामं उज्जाणे । उंबरदत्ते जक्खे । तत्थ णं पाडलिसंडे णयरे सिद्धत्थे राया । तत्थ णं पाडलिसंडे णयरे सागरदत्ते सत्थवाहे होत्था । अड्डे जाव अपरिभूए । गंगदत्ता भारिया । तस्स सागरदत्तस्स पुत्ते गंगदत्ताए भारियाए अत्तए उबरदत्ते णामं दारए होत्था । अहीणपडिपुण्णपंचिंदियसरीरे, वण्णओ। भावार्थ : पू! ते से मने ते समये "पाNिis" नाममुं न तुं. त्या 'वनvis' नामर्नु में ઉદ્યાન હતું. તે ઉધાનમાં ઉંબરદત્ત નામના યક્ષનું યક્ષાયતન હતું. તે નગરમાં સિદ્ધાર્થ નામના રાજા રાજ્ય કરતા હતા. પાટલિખંડ નગરમાં સાગરદત્ત નામનો એક સાર્થવાહ રહેતો હતો. તે ધનાઢય યાવતું પ્રતિષ્ઠિત હતો. તેની ગંગદત્તા નામની પત્ની હતી. તે સાગરદત્તનો પુત્ર અને ગંગદત્તાનો આત્મજ ઉંબરદત્ત નામનો પુત્ર હતો. તે સંપૂર્ણ અને પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત સુંદર શરીરવાળો હતો, વગેરે વર્ણન જાણવું. | ३ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स समोसरणं जाव परिसा पडिगया । ભાવાર્થ ? તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા યાવત્ ધર્મોપદેશ સાંભળી પરિષદ પાછી ચાલી ગઈ. GREत पश्यिय :| ४ तेणं कालेणं तेणं समएणं समणेणं भगवं गोयमे, तहेव जाव जेणेव पाडलिसंडे णयरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता पाडलिसंडं णयरं