________________
| ५६
શ્રી વિપાક સૂત્ર
सुबहु पावकम्मं समज्जिणित्ता एगं वाससहस्सं परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा तच्चाए पुढवीए उक्कोसेणं सत्तसागरोवम ठिइएसुणेरइएसुणेरइयत्ताए उववण्णे । से णं तओ अणंतरं उवट्टित्ता इहेव सालाडवीए चोरपल्लीए विजयस्स चोरसेणावइस्स खंदसिरीए भारियाए कुच्छिसि पुत्तत्ताए उववण्णे । ભાવાર્થ :- ત્યાર બાદ તે નિર્ણય નામનો ઈંડાંનો વેપારી આ પ્રકારનાં પાપકાર્યોને કરનાર, આ પ્રકારનાં કર્મોમાં પ્રધાનતા રાખનાર, આવાં કર્મોનું જ્ઞાન ધરાવનાર અને આ જ કર્મોને પોતાનું આચરણ બનાવીને, ઘણાં જ પાપકર્મોને ઉપાર્જિત કરીને, એક હજાર વર્ષના ઉત્કૃષ્ટ આયુષ્યને ભોગવીને, મૃત્યુના સમયે મૃત્યુ પામીને ત્રીજી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમની સ્થિતિવાળા નેરયિકોમાં નારકરૂપે ઉત્પન્ન થયો. તે નરકમાંથી નીકળીને આ શાલાટવી નામની ચોરપલ્લીમાં વિજય નામના ચોર સેનાપતિની સ્કંદશ્રી પત્નીના ઉદરમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. માતાના દોહદનું વર્ણન :|१३ तए णं तीसे खंदसिरीए भारियाए अण्णया कयाइ तिण्हं मासाणं बहपडिपण्णाण इमे एयारूवे दोहले पाउब्भूए। धण्णाओ ण ताओ अम्मयाओ जाओ ण बहहिं मित्त-णाइ-णियग-सयण-संबधि-परियणमहिलाहिं अण्णाहि य चोरमहिलाहिं सद्धिं संपरिवुडा ण्हाया जाव सव्वालंकार विभूसिया विउलं असणं पाणं खाइमं साइमं सुरं च जाव पसण्णं च आसाएमाणी विसाएमाणी परिभाएमाणी परिभुंजेमाणी विहरति । जिमियभुत्तत्तरागयाओ पुरिसणेवत्थिया सण्णद्धबद्धवम्मियकवइया जाव गहियाउहप्पहरणा भरिएहिं फलएहिं, णिक्किट्ठाहिं असीहिं, अंसागएहिं तोणेहिं सज्जीवहिं अंसागएहिं धणूहि, समुक्खित्तेहिं सरेहिं, समुल्लालियाहिं दामाहिं, लंबियाहि य ओसारियाहिं उरुघंटाहिं, छिप्पतूरेणं वज्जमाणेणं महया उक्किट्ठ सीहणाय-बोलकलकलरवेणं पक्खुभिय महा समुद्दरवभूयं पिव करेमाणीओ सालाडवीए चोरपल्लीए सव्वओ समंता आलोएमाणीओ आलोएमाणीओ आहिंडमाणीओ दोहलं वणेति । तं जइ अहं पि जाव दोहलं विणिज्जामि त्ति कटु तसि दोहलंसि अविणिज्जमाणंसि सुक्का भुक्खा जाव अट्टज्झाणोवगया भूमिगयदिट्ठीया झियाइ ।
ભાવાર્થ :- લગભગ ત્રણ માસ પૂર્ણ થતાં પર અંદશ્રીને આ પ્રમાણે દોહદ ઉત્પન્ન થયો- તે માતાઓ ધન્ય છે જેઓ અનેક મિત્રોની, જ્ઞાતિની, નિજક–આપ્તજનોની, સંબંધીઓની અને નોકરવર્ગની સ્ત્રીઓ