________________
५४ ।
શ્રી વિપાક સૂત્ર
પરિજનોને નોકર વર્ગને) તે પુરુષની સામે માર્યા, મારીને તેને ચાબુકના પ્રહારોથી મારતાં તે રાજપુરુષો દયનીય દશાને પ્રાપ્ત થયેલા તે પુરુષને તે મૃતકોનાં શરીરમાંથી કાઢેલા માંસના ટુકડા ખવડાવતા હતા અને લોહીનું પાન કરાવતા હતા. | ९ तए णं भगवओ गोयमस्स तं पुरिसं पासित्ता इमे एयारूवे अज्झथिए जाव मणोगय संकप्पे समुप्पण्णे जाव जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ उवागच्छित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ, वदित्ता णमसित्ता एवं वयासी- एवं खलु अहं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे पुरिमताले णयरे तं चेव सव्वं णिवेदेइ ।
से णं भंते ! पुरिसे पुव्वभवे के आसी? जाव पावगं फलवित्तिविसेसं पच्चणुभवमाणे विहरइ ? ભાવાર્થ :- ત્યારે ગૌતમ સ્વામીને તે પુરુષને જોઈને પ્રકારનો વિચાર યાવતું મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા યાવત જ્યાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી હતા ત્યાં આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની આજ્ઞા લઈને ગોચરી લેવા માટે પુરિમતાલ નગરમાં ગયો હતો, આવી રીતે સર્વ વૃત્તાંત કહ્યું અને પ્રશ્ન કર્યો
હે ભગવન્! તે પુરુષ પૂર્વ ભવમાં કોણ હતો ? યાવત્ કયા પૂર્વકૃત કર્મોનાં ફળ તે ભોગવી રહ્યો છે? અગ્નિસેનના પૂર્વભવોનું વર્ણન :| १० एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पुरिमताले णाम णयरे होत्था । रिद्धत्थमियसमिद्धे, वण्णओ । तत्थ णं पुरिमताले णयरे उदिए णामं राया होत्था । वण्णओ । तत्थ णं पुरिमताले णिण्णए णाम अंडयवाणियए होत्था । अड्डे जाव अपरिभूए । अहम्मिए जाव दुप्पडिया- णंदे । तस्स णं णिण्णयस्स अंडयवाणियगस्स बहवे पुरिसा दिण्णभइभत्तवेयणा कल्लाकल्लिं कुद्दालियाओ य पत्थियपिडए य गिण्हति, गिण्हित्ता पुरिमतालस्स णगरस्स परिपेरतेसु बहवे काइअंडए य घूइअंडए य पारेवइअंडए य टिट्टिभिअंडए य बगि-मयूरी-कुक्कुडिअंडए य अण्णेसिं च बहूणं जलयर-थलयर-खहयरमाईणं अंडाई गेण्हंति, गेण्हेत्ता पत्थियपडिगाइं भरेंति, भरेत्ता जेणेव णिण्णए अंडवाणियए तेणेव उवागच्छंति उवागच्छित्ता णिण्णयस्स अंडवाणियगस्स उवणेति । ભાવાર્થ :- હે ગૌતમ! તે કાળે અને તે સમયે આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં પુરિમતાલ