________________
| ५०
શ્રી વિપાક સૂત્ર
all
ત્રીજું અધ્યયના
અલગ્નસેના
ODDODODODODODODOWDODDODODODODODODODOWDODG
मध्ययन प्रारंभ :| १ तच्चस्स उक्खेवो । ભાવાર્થ :- ત્રીજા અધ્યયનનો પ્રારંભ પહેલા અધ્યયનની જેમ જાણી લેવો જોઈએ. | २ तेणं कालेणं तेणं समएणं पुरिमताले णामं णयरे होत्था । वण्णओ । तस्स णं पुरिमतालस्स णयरस्स उत्तरपुरस्थिमे दिसीभाए एत्थ णं अमोहदंसी उज्जाणे । वण्णओ । तत्थ णं अमोहदंसिस्स जक्खस्स जक्खाययणे होत्था । वण्णओ । तत्थ णं पुरिमताले महब्बले णामं राया होत्था । वण्णओ । ભાવાર્થ :- કાળે અને તે સમયે પુરિમતાલ નામનું એક નગર હતું. તે નગરના ઈશાન ખૂણામાં અમોઘદર્શી નામનું એક ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં અમોઘદર્શી નામના યક્ષનું યક્ષાયતન હતું. તે પુરિમતાલ નગરમાં મહાબલ નામનો રાજા રાજ્ય કરતો હતો. નગર, ઉદ્યાન, યક્ષાયતન અને રાજાનું વર્ણન ઔપપાતિક સૂત્રથી જાણવું. योरपती :| ३ तत्थ णं पुरिमतालस्स णयरस्स उत्तरपुरत्थिमे दिसीभाए देसप्पंते अडवी - संसिया एत्थ णं सालाडवी णामं चोरपल्ली होत्था । विसम-गिरिकंदरकोलंब सण्णिविट्ठा वंसीकलंक पागारपरिक्खित्ता छिण्णसेल विसमप्पवाय फरिहोवगूढा अभितरपाणीया सुदुल्लभजलपेरंता अणेगखंडी विदियजणदिण्ण णिग्गमप्पवेसा सुबहुयस्स वि कुवियजणस्स दुप्पहंसा यावि होत्था । ભાવાર્થ :- પુરિમતાલ નગરના ઈશાન ખૂણામાં જનપદના સીમાંતે જંગલમાં શાલાટવી નામની એક ચોર૫લ્લી(ચોરોને રહેવાનું ગુપ્તસ્થાન) હતી. તે ચોરપલ્લી પર્વતની ભયાનક ગુફાઓના કિનારા પર બનાવેલી હતી. વાંસની બનાવેલી વાડારૂપ કિલ્લાથી ઘેરાયેલી હતી. પર્વતને કાપીને બનાવેલી