________________
श्रुत७५-१/अध्ययन-१
|
3
|
અને જ્યારે તે આર્તનાદ કરી ભાગે ત્યારે જબરદસ્તીથી લોઢાના દંડથી તેનું મોઢું ફાડી, તેને પીવડાવવું કેટલું કરુણ છે ! એ વ્યથાનો કેમ પાર આવે ! પરતું પૂર્વભવમાં ઘોરાતિઘોર પાપ કરનાર નારકોને આ પ્રકારની યાતના લાંબા સમય સુધી ભોગવવી જ પડે છે. વસ્તુતઃ તેના પૂર્વકૃત દુષ્ટ કર્મ જ તેની આ અસાધારણ વ્યથાઓનું પ્રધાન કારણ છે. नारकोनी विविध पीतामो :३० किं ते ? असिवण-दब्भवण-जंतपत्थर-सूइतलक्खार-वावि-कलकलंतवेयरणि कलंबवालुया-जलियगुहणिरुंभणं उसिणोसिण-कंटइल्ल दुग्गम-रहजोयण तत्तलोहमग्गगमण- वाहणाणि ।। भावार्थ :- [२ओनी] यातनामोवी छ.?
નારકોને અસિવનમાં અર્થાત્ તલવારની તીક્ષ્ણ ધાર સમાન પાંદડાવાળા વૃક્ષોના વનમાં, તીક્ષ્ણ ધારવાળા દર્ભ–ડાભના વનમાં, યંત્ર પ્રસ્તરમાં, સોયની અણી જેવા અતિ તીક્ષ્ણ કાંટાઓના સ્પર્શવાળી ભૂમિ પર, ક્ષારયુક્ત પાણીવાળી વાવમાં, કલ કલ અવાજ સાથે વહેતી વૈતરણી નદીની કદંબ પુષ્પની સમાન અત્યંત તપેલી લાલરેતીમાં અને બળતી ગુફામાં રોકવામાં આવે છે. અત્યંત ઉષ્ણ અને કાંટાવાળા દુર્ગમ-વિષમ, માર્ગમાં રથમાં બળદોની જેમ જોતરીને લોઢાયુક્ત ઉષ્ણમાર્ગમાં ચલાવવામાં આવે છે અને ખૂબ ભાર વહન કરાવવામાં આવે છે. नारझोना शत्र :३१ इमेहिं विविहेहिं आउहे हिं-किं ते ?
मुग्गर-मुसुंढि-करकय-सत्ति-हल-गय-मूसल-चक्क-कोंततोमर-सूल-लउड-भिंडिमालसद्धल-पट्टिस-चम्मेढ़-दुहण-मुट्ठिय-असि-खेडगखग्ग-चाव-णाराय-कणग-कप्पिणि-वासि-परसु-टंक-तिक्ख-णिम्मलअण्णेहिं य एवमाइएहिं असुभेहिं वेउव्विएहिं पहरणसएहिं अणुबद्धतिव्ववेरा परोप्परवेयणं उदीरेति अभिहणता ।
तत्थ य मोग्गर-पहारचुण्णिय-मुसुंढि-संभग्ग-महियदेहा जंतोवपीलणफुरंतकप्पिया के इत्थ सचम्मका विगत्ता णिम्मूलुल्लूण कण्णो?णासिका छिण्णहत्थपाया, असि-करकय-तिक्ख-कोत- परसुप्पहारफालियावासीसंतच्छितंगमंगा कलकल- माण-खार- परिसित्त- गाढडझंतगत्ता कुंतग्ग-भिण्ण- जज्जरिय-सव्वदेहा विलोलंति महीतले विसूणियंगमंगा।