________________
| શ્રુતસ્કંધ-ર/અધ્યયન-૧
૧૩ ]
परिरक्खणट्ठयाए।
पढम- ठाण-गमण-गुणजोग जुंजणजुगंतर णिवाइयाए दिट्ठीए ईरियव्वं, વડ-પર્યા-તર-થાવર-વૈયાવરણ પુખ-સત્ત-ત-વાત-વ-મૂત્ર
-મટ્ટિય-વીય-હરિય-વિજ્ઞાન અન્ના પાતુ સત્રપાળ હીતિ વ્યા, ण णिदियव्वा, ण गरहियव्वा, ण हिंसियव्वा, ण छिदियव्वा, ण भिंदियव्वा, ण वहेयव्वा, ण भयं दुक्खं च किंचि लब्भा पावेलं, एवं ईरियासमिइजोगेण भाविओ भवइ अंतरप्पा असबलमसंकिलिट्ठ-णिव्वण चरित्त भावणाए अहिंसए संजए સુલાતૂ I ભાવાર્થ :- પાંચ મહાવ્રતોમાં પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ અર્થાતુ અહિંસા મહાવ્રતની રક્ષા માટે છે. જેમાં પ્રથમ ભાવના
ઊભા થવામાં અને ગમન કરવામાં પોતાને અને બીજાને પીડા ન ઉપજાવે તેવી રીતે ગુણયોગને જોડનારી, ઘુસર પ્રમાણ અર્થાત્ લગભગ સાડા ત્રણ હાથ આગળની જમીન ઉપર દષ્ટિ રાખી ગમન કરવું જોઈએ, નિરંતર કીડ, પતંગ, ત્રસ, સ્થાવર જીવોની દયામાં તત્પર થઈને; ફળ, છાલ, પ્રવાલ, પાંદડા, કંપળ, કંદ, મૂળ, જળ, માટી, બીજ અને હરિતકાય આદિનો ત્યાગ કર્યો છે જેણે તેવા મુનિઓએ જીવોની રક્ષા કરતાં સમ્યક્ પ્રકારે યતના પૂર્વક ચાલવું જોઈએ. આ રીતે ચાલનાર સાધુએ નિશ્ચય પૂર્વક સર્વ પ્રાણીની અવજ્ઞા કરવી ન જોઈએ; તેની નિંદા, ગહ, હિંસા કે તેનું છેદન-ભેદન કરવું ન જોઈએ, તેને વ્યથિત કરવા ન જોઈએ. પૂવોક્ત જીવોને લેશમાત્ર પણ ભય અથવા દુ:ખ ન પહોંચાડવું જોઈએ.
આ રીતે ઈર્યાસમિતિમાં મન, વચન, કાયાની પ્રવૃત્તિથી જેનો અંતરાત્મા ભાવિત થાય છે તેમના ચારિત્ર અને પરિણતિ-સબળતા રહિત, મલિનતા રહિત, સંક્લેશ રહિત, અક્ષત-નિરતિચાર-અખંડિત હોય છે તે સંયમશીલ અને અહિંસક સુસાધુ હોય છે. તે મોક્ષ સાધક હોય છે.
૨. મનઃસમિતિ :
९ बिइयं च- मणेण पावएणं पावगं अहम्मियं दारुणं णिस्संसं वह बंध परिकिलेस बहुलं भय-मरण-परिकिलेससंकिलिटुं ण कयावि मणेण पावएणं पावगं किंचि वि झायव्वं । एवं मणसमिइजोगेण भाविओ भवइ अंतरप्पा असबलमसकिलिट्ठ णिव्वणचरित्तभावणाए अहिंसए संजए सुसाहू । ભાવાર્થ - અહિંસા મહાવ્રતની બીજી ભાવના મન સમિતિ છે. પાપમય અધાર્મિક, ધર્મવિરોધી, દારુણ, ભયાનક, નૃશંસ અર્થાત્ નિર્દયતાપૂર્ણ, વધ, બન્ધ અને પરિફ્લેશની બહુલતાવાળા; ભય, મૃત્યુ