________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન–૩
ય, હા, તાતખળપત્થળા ય, આસસળાય વસળ, ફ∞ામુ∞ા ય, તન્હાોહી, णियडिकम्मं, अप्परच्छं ति य । तस्स एयाणि एवमाईणि णामधेज्जाणि होंति तीसं अदिण्णादाणस्स पावकलिकलुस-कम्मबहुलस्स अणेगाई ।
93
ભાવાર્થ : – તેના ત્રીસ નામ છે, તે આ પ્રમાણે છે (૧) ચોરિક્ક (૨) પરહત (૩) અદત્ત (૪) કુરિકૃતમ (૫) પરલાભ (૬) અસંયમ (૭) પરધન વૃદ્ધિ (૮) લોલિક (૯) તસ્કરત્વ (૧૦) અપહાર (૧૧) હસ્ત લઘુત્વ (૧૨) પાપકર્મકરણ (૧૩) સ્પેનિકા (૧૪) હરણ વિપ્રણાશ (૧૫) આદાન (૧૬) લુંપના (૧૭) અપ્રત્યય (૧૮) અવપીડ (૧૯) આક્ષેપ (૨૦) ક્ષેપ (૨૧) વિક્ષેપ (૨૨) કૂટતા (૨૩) કુલમિષ (૨૪) કાંક્ષા (૨૫) લાલપન–પ્રાર્થના (૨૬) વ્યસન (૨૭) ઈચ્છામૂર્છા (૨૮) તૃષ્ણા વૃદ્ધિ (૨૯) નિકૃતિકર્મ (૩૦) અપરોક્ષ ઈત્યાદિ. જેમાં પાપકર્મ, યુદ્ધ, મિત્રદ્રોહ આદિ મલિન કાર્યોની બહુલતા છે તેવા અદત્તા દાનના અનેક પ્રકારના આ ત્રીસ નામ છે.
વિવેચન :
સૂત્ર કથિત અદત્તાદાનના ગુણ નિષ્પન્ન ત્રીસ નામોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–
જોરિ :- બીજાની વસ્તુ ચોરી લેવી.
| RTS :- બીજાની પાસેથી વસ્તુનું હરણ કરી લેવું
(૩) અવત્ત :- સ્વામીના આપ્યા વગર લેવું
(४) कूरिकडं ઃ- ક્રૂર કર્મ કરવાવાળા લોકો દ્વારા આચરિત કર્મ.
(૫) પરણામો :- બીજાના શ્રમથી ઉપાર્જિત વસ્તુ લઈ લેવી.
(૬) અસંનમો :- ચોરી કરવાથી અસંયમ થાય છે માટે તેને અસંયમ કહે છે.
(૭) પથળમ્નિ પેદ્દી :- બીજાના ધનમાં આસક્તિ, લોભ, લાલચ, થાય તો જ ચોરી કરી શકાય માટે તેને પરધન વૃદ્ધિ કહેવામાં આવે છે.
(૮) તોતિ :- બીજાની વસ્તુ સંબંધી લોલુપતા હોય તે જ ચોરી કરે છે તેથી તેને લોલિક્ય કહે છે.
(૯) તર્ત્તળ :- તસ્કર—ચોરનું કામ હોવાથી તેને તસ્કરત્વ કહે છે.
(૧૦) અવહારો :- સ્વામીની ઈચ્છા વિના ગ્રહણ થાય છે તેથી તેને અપહાર કહે છે.
(૧૧) હત્થલદુત્તળ :- ચોરી કરવાના કારણે જેનો હાથ કુત્સિત છે અથવા તે હાથની ચાલાકીરૂપ છે. તેથી તેને હસ્તલઘુત્વ કહે છે
(૧૨) વિમ્મરણં :- ચોરી પાપકર્મ છે. તેથી તેને પાપકર્મકરણ કહે છે.
(૧૩) તેખિ :- ચોર અથવા ચોરનું કાર્ય હોવાથી તેને સ્પેનિકા કહે છે.
(૧૪) હરળવિઘ્નનાસો :– પરાયી વસ્તુને હરણ કરી તેને નષ્ટ કરવા રૂપ હોવાથી તેને હરણવિપ્રણાશ