________________
श्रुत४-१/अध्ययन-२
४८ |
બચવા માટે અસત્યનો આશ્રય લે છે અને હાસ્ય અને વિનોદનો મૂળાધાર અસત્ય જ છે. તેથી હાંસીમજાકમાં વ્યક્તિ અસત્ય ભાષણ કરે છે.
સૂત્રમાં કથિત જુગારી, શિકારી, વ્યભિચારી, ચોર લૂંટારા વગેરે અસત્ય ભાષણ કરે છે. ગમે તે વ્યક્તિ અસત્ય ભાષણ કરે પરંતુ તેમાં ઉપરોક્ત ચાર કારણમાંથી કોઈ પણ એક કારણ અવશ્ય હોય છે.
नास्तिवाही-भृषावाही :| ४ अवरे णत्थिगवाइणो वामलोयवाई भणंति-सुण्णं ति । णत्थि जीवो । ण जाइ इह परे वा लोए । ण य किंचिवि फुसइ पुण्णपावं । णत्थि फलं सुकयदुक्कयाणं पंचमहाभूइयं सरीरं भासंतिह वायजोगजुत्तं । पंच य खंधे भणंति केइ, मणं य मणजीविया वदति, वाउजीवोत्ति एवमाहंसु, सरीरं साइयं सणिधणं, इहे भवे एगभवे, तस्स विप्पणासम्मि सव्वणासोत्ति, एवं जपति मुसावाई । तम्हा दाणवयपोसहाणं-तव-संजम-बंभचेर-कल्लाणमाइयाणं णत्थि फलं, ण वि य पाणवहे अलियवयणं ण चेव चोरिक्ककरणं परदारसेवणं वा सप-रिग्गह- पावकम्मकरणं वि णत्थि किंचि ण णेरइय-तिरिय-मणुयाणजोणी, ण देवलोगो वा अत्थि, ण य अत्थि सिद्धिगमणं, अम्मापियरो वि णत्थि, ण वि अत्थि पुरिसकारो, पच्चक्खाणमवि णत्थि, ण वि अत्थि कालमच्चू य, अरिहंता चक्कवट्टी बलदेवा वासुदेवा णत्थि, णेवत्थि केइ रिसओ धम्माधम्मफलं च, णवि अत्थि किंचि बहुयं च थोवगं वा, तम्हा एवं विजाणिऊण जहा सुबहु इंदियाणुकूलेसु सव्वविसएसु वट्टह, णत्थि काइ किरिया वा अकिरिया वा एवं भणति णत्थिगवाइणो वामलोयवाई । ભાવાર્થ :- ઉપરોક્ત મૃષાવાદી સિવાય બીજા અનેક નાસ્તિકવાદીઓ પણ મૃષાવાદી છે. તેઓ વિદ્યમાન વસ્તુઓને પણ અવાસ્તવિક કહેવાના કારણે અને લોક વિરૂદ્ધ માન્યતાના કારણે "વામલોકવાદી" કહેવાય છે. તેઓનું કથન આ પ્રમાણે છે– આ જગત શૂન્ય(સર્વથા અસતુ) છે. જીવનું અસ્તિત્વ નથી, તે મનુષ્યભવમાં અથવા દેવાદિ પરભવમાં જતો નથી. તે પુણ્ય-પાપનો જરા પણ સ્પર્શ કરતો નથી. सुतपुश्य अथवा हुकृतपानु(सुष-दु:५३५) ३१ ५९॥ नथी. ॥ शरी२ पांय (भूतो(पृथ्वी, पाणी, અગ્નિ, વાયુ અને આકાશ)થી બનેલું છે. વાયુના નિમિત્તથી તે સર્વ ક્રિયા કરે છે કે શ્વાસોચ્છવાસની હવા જ જીવ છે તેમ આ લોકમાં કોઈ કહે છે.
કોઈ બૌદ્ધ પાંચ સ્કંધો (રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા અને સંસ્કારોનું કથન કરે છે. કોઈ મનને જ જીવ માને છે. કોઈ વાયુને જ જીવ રૂપે સ્વીકારે છે. કેટલાકનું મંતવ્ય છે કે શરીર સાદિ અને સાંત છે. શરીર