________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी - इच्छामि णं भंते! तुभेहिं अब्भणुण्णाए छट्ठक्खमण- पारणगंसि काकंदीए जयरीए उच्च-णीय-मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियाए अडित्तए ।
अहासुहं देवाणुप्पिया मा पडिबंधं करेह ।
ભાવાર્થ : ત્યાર પછી ધન્ય અણગારે પ્રથમ છઠ્ઠના પારણાના દિવસે પ્રથમ પોરસી– પ્રહરમાં સ્વાધ્યાય કરીને, બીજા પ્રહરમાં ધ્યાન કર્યું. ત્રીજા પ્રહરમાં શારીરિક શીઘ્રતા રહિત, માનસિક ચપળતા રહિત, આકુળતા અને ઉત્સુકતા રહિત થઈ મુખવસ્ત્રિકાનું પ્રતિલેખન કર્યું. પછી પાત્ર અને વસ્ત્રોની પ્રતિલેખના કરી. ત્યાર પછી પાત્રને જોયાં, જોઈ લીધા બાદ પાત્ર ઝોળીમાં લઈ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા, ત્યાં આવી ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું– હે ભગવન્ ! આજે મારે છઠ્ઠના પારણાનો દિવસ છે તેથી આપ આજ્ઞા આપો તો હું કાકંદીનગરીમાં ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળમાં ભિક્ષા વિધિ અનુસાર ભિક્ષા લેવા પ્રસ્થાન કરવા ઈચ્છું છું.
३०
શ્રમણ ભગવાન મહાવીરે ધન્ય અણગારને કહ્યું– હે દેવાનુપ્રિય ! જે પ્રમાણે તમને સુખ ઊપજે तेम डरो, विसंजन रो.
१६ तए णं धणे अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियाओ सहसंबवणाओ उज्जाणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अतुरियमचवलमसंभंते जुगंतरपलोयणाए दिट्ठीए पुरओ रियं सोहमाणे सोहमाणे जेणेव काकंदी णगरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता काकंदीए णयरीए उच्च णीय-मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियं अडमाणे आयंबिलं, पडिगाहेइ णो अणायंबिलं जाव णावकखंति ।
तणं से धणे अणगारे ताए अब्भणुणाए पययाए पयत्ताए पग्गहियाए एसणाए एसमाणे जइ भत्तं लभइ, तो पाणं ण लभइ, अह पाणं लभइ तो भत्तं ण लभइ ।
तए णं से धण्णे अणगारे अदीणे अविमणे अकलुसे अविसादी अपरिततजोगी जयणघडणजोगचरित्ते अहापज्जत्तं समुदाणं पडिगाहेइ । पडिगाहित्ता काकंदीओ णयरीओ पडिणिक्खमइ पडिणिक्खमित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते गमणागमणाए पडिक्कमइ एसणमणेसणं आलोएइ, आलोएत्ता भत्तपाणं पडिदंसेइ ।