________________
| १६
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
દાસ-દાસી તેની સંપદા હતી. તે કુશળતાપૂર્વક આદર્શ ગૃહસ્થ જીવન વ્યતીત કરતી હતી.
અહીં શાસ્ત્રમાં તેના પતિનું વર્ણન કરવામાં આવેલ નથી. પ્રસ્તુત અધ્યયનનું સર્વ વર્ણન ભદ્રા સાર્થવાહીને લક્ષ્યમાં રાખીને જ કરેલ છે. તેથી એમ સમજાય છે કે ધન્યકુમારના પિતા તેની નાની ઉંમરે જ કાળ કરી ગયા હોય, અને તેની લગ્ન અને દીક્ષાની બધી જવાબદારી માતા ભદ્રાએ જ નિભાવી હોય, માટે અહીં શાસ્ત્રકારે માતાનું જ કથન કરેલ છે. ધન્યકુમારનું રૂપ અને શિક્ષણ :| ३ तीसे णं भद्दाए सत्थवाहीए पुत्ते धण्णे णामं दारए होत्था । अहीण पंचिंदियसरीरे लक्खण-वंजण-गुणोववे एमाणुम्माणपमाणपडिपुण्ण सुजायसव्वंग सुंदरंगे ससिसोमाकारे कंते पियदसणे सुरूवे पंचधाईपरिगहिए, जहा महब्बलो तहा धण्णं कुमारं अम्मापियरो सातिरेगट्ठवासजायं सोहणंसि तिहिकरणणक्खत्त मुहुत्तसि कलायरियस्स उवणेति । तए णं से कलायरिए धण्णं कुमारं लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुतपज्जवसाणाओ बावत्तरिं कलाओ सुत्तओ य अत्थओ य करणओ य सेहावेइ, सिक्खावेइ । तं जहा
(१) लेह (२) गणियं (३) रूवं (४) णट्ट (५) गीयं (६) वाइयं (७) सरगयं (८) पोक्खरगयं (९) समतालं (१०) जूयं (११) जणवायं (१२) पासयं (१३) अट्ठावयं (१४) पोरेकच्चं (१५) दगमट्टियं (१६) अण्णविहिं (१७) पाणविहिं (१८) वत्थविहिं (१९) विलेवणविहिं (२०) सयणविहिं (२१) अज्ज (२२) पहेलियं (२३) मागहियं (२४) गाहं (२५) गीइयं (२६) सिलोयं (२७) हिरण्णजुत्तिं (२८) सुवण्णजुत्तिं (२९) चुण्णजुत्तिं (३०) आभरणविहिं (३१) तरुणीपडिकम्मं (३२) इत्थिलक्खणं (३३) पुरिस लक्खणं (३४) हयलक्खणं (३५) गयलक्खणं (३६) गोणलक्खणं (३७) कुक्कुडलक्खणं (३८) छत्तलक्खणं (३९) दंडलक्खणं (४०) असिलक्खणं (४१) मणिलक्खणं (४२) कागणिलक्खणं (४३) वत्थुविज्ज (४४) खंधारमाणं (४५) णगरमाणं (४६) वूहं (४७) पडिवूहं (४८) चारं (४९) पडिचारं (५०) चक्कवूह (५१) गरुलवूह (५२) सगडवूह (५३) जुद्धं (५४) णिजुद्धं (५५) जुद्धातिजुद्धं (५६) अट्ठिजुद्धं (५७) मुट्ठिजुद्धं (५८) बाहुजुद्धं (५९) लयाजुद्धं (६०) ईसत्थं (६१) छरुण्णवायं (६२) धणुव्वेयं (६३) हिरण्णपागं (६४) सुवण्णपागं (६५) सुत्तखेडं (६६) वट्टखेडं (६७) णालियाखेडं (६८) पत्तच्छेज्जं (६९)