________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
Call
वर्ग-3 मध्ययन-१
ધન્યકુમાર
तत्क्षेप :| १ भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अणुत्तरोववाइयदसाणं दोच्चस्स वग्गस्स अयमढे पण्णत्ते, तच्चस्स णं भंते ! वग्गस्स अणुत्तरोववाइयदसाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अढे पण्णत्ते ?
एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं अणुत्तरोववाइयदसाणं तच्चस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता । तं जहा
धण्णे य सुणक्खत्ते य, इसिदासे अ आहिए । पेल्लए रामपुत्ते य, चंदिमा पिट्ठिमा इ य ।। पेढालपुत्ते अणगारे, णवमे पोट्टिले वि य ।
वेहल्ले दसमे वुत्ते, इमे य दस आहिया ।। जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अणुत्तरोववाइयदसाणं तच्चस्स वग्गस्स दस अज्झयणा पण्णत्ता, पढमस्स ण भते ! अज्झयणस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ : જંબૂ-હે ભંતે! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિક દશાંગસુત્રના બીજા વર્ગનો આ અર્થ કહ્યો છે, તો હે ભંતે!નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાંગસૂત્રના ત્રીજા વર્ગનો શો અર્થ કહ્યો છે?
સુધર્માસ્વામી- હે જંબુ ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિક दृशांगसूत्रना त्रीवर्गनाइश अध्ययन छ,तेसा प्रभाछ- (१) धन्यभार (२) सुनक्षत्र (3) ऋषिहास (४) पेस (५) रामपुत्र (6) यद्रिम(यद्रिय) (७) पृष्टिभ (८) पेढासपुत्र () पोष्टि (१०) वेडस.
જંબુ- હે ભંતે ! જો નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનુત્તરોપપાતિકદશાંગ