SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ O અનુભૂતિમાં આવે છે. સર્વ ઉપકારી ગુરુ ભગવંતો, ગુરુણીમૈયા તથા સહવર્તી સહયોગી સર્વ રત્નાધિકો તથા અનુજ સતિવૃંદ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી વિરામ પામીએ છીએ. અલ્પજ્ઞતાને વશ થઈને સર્વજ્ઞ કથિત શાસ્ત્રના ભાવોને યથાર્થ રીતે સમજી શક્યા ન હોય અને જિનવાણીથી ઓછી - અધિક કે વિપરીત પ્રરૂપણા થઈ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.. સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવશ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત -લીલમ ગુણીશ્રી ! શરણુ રહ્યું પૂ. મુકત-લીલમ - વીર ગુણીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રત આરતીએ પામું આત્મદર્શન. શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. 29 .
SR No.008766
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSanmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages151
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy