________________
પરિશિષ્ટ-૨
પરિશિષ્ટ ઃ ૨
વિવેચિત પારિભાષિક શબ્દો :
--
अंग અંગસૂત્ર = ગણધર રિચત જૈન આગમ સાહિત્ય. આચારાંગ સૂત્રથી દષ્ટિવાદ સૂત્ર સુધીના ૧૨ અંગસૂત્ર છે. (વર્તમાને દષ્ટિવાદ સૂત્રનો વિચ્છેદ થયો છે). અંતઃડિવસા :- અંતગડદશા = આઠમું અંગસૂત્ર, તેમાં તે જ ભવમાં સંસારનો અંત કરનારા, મોક્ષ પ્રાપ્ત કરનારા, સાધકોનાં જીવનનું વર્ણન છે.
અળદ :- અણગાર = જેનું આગાર એટલે ઘર ન હોય, ત્યાગી સાધુ, ભિક્ષુઅપરિશ્રાંતયોગી - ખેદ – શોક રહિત યોગવાળા, સંયમ સાધનામાં ખેદ રહિત સાધક. અભિગ્રહ = પ્રતિજ્ઞા, પચ્ચક્ખાણ, બાધા. વિશેષ પ્રકારનો નિયમ લેવો, અભિગ્રહ. આયાર્-ભંડ૬ :- આચાર પાલન માટેનાં ઉપકરણો, પાત્ર, મુહપત્તિ, રજોહરણ આદિ. આયંબિલ :– તપ વિશેષ, લૂખો અને સ્વાદ રહિત આહાર ગ્રહણ કરવો, સ્વાદને જીતવાની સાધના, લૂખા પદાર્થને પાણીમાં પલાળી નિઃસ્વાદ (નિરસ) બનાવીને ખાવું. માનવય-મવન્વય-વિય :- (૧) આયુષ્યાય- આયુષ્ય કર્મના દલિકોનો ક્ષય, પ્રદેશોનો ક્ષય (૨) ભવક્ષય– ભવનો ક્ષય, વર્તમાન મનુષ્ય, નારક આદિ પર્યાયનો અંત (૩) સ્થિતિક્ષય– ભોગવવા યોગ્ય આયુષ્યકર્મની સ્થિતિની સમાપ્તિ.
:
।
ઇરિયાસમિતિ :– ચાલવા ફરવામાં, આવવા જવામાં ઉપયોગ (વિવેક) રાખનારા, સાવધાનીથી ગમન કરનારા, ઈર્ષાસમિતિવન કહેવાય છે.
ઉપપાત :– દેવ અને નરકના જન્મને અથવા જન્મ-મરણની પ્રક્રિયાને ઉપપાત કહે છે. ાિયયિ :- ઉઝિતધર્મી - જે છોડવા યોગ્ય, ફેંકવા યોગ્ય, ઘરમાં રાખવાનો કે ખાવાનો ન હોય એવો પરિશેષ આહાર.
વામ્સન :- કાર્યોત્સર્ગ - કાધિક મમત્વનો પરિત્યાગ અને શારીરિક ક્રિયાઓનો પરિત્યાગ, ધ્યાનની મુદ્રામાં સ્થિર રહેવું.
સુપરવળ તવોજમ્મુ :- ગુણરત્ન સંવત્સરતપ, આ તપ સોળ માસનું છે, જેમાં પ્રથમ મહિનામાં નિરંતર એક ઉપવાસ, બીજામાં નિરંતર બે અને ક્રમશઃ વધતાં સોળમા મહિનામાં નિરંતર સોળ ઉપવાસ કરવાના હોય છે.
પુત્તનુંભવારી :- ગુપ્તબ્રહ્મચારી – આત્માની સાક્ષીએ મન વચન, કાયાનો સંયમ કરનારા બ્રહ્મચારી બિશુ.
૭૫
પૃષ્ટ નં.
૧
૧
૨
* # 9 ખ
૨૮
જી
૩૧
Ç
૨૯
૫
૫
૨૭