________________
૪૨ |
શ્રી અંતગડ સૂત્ર
Tળદૂ-મૃત વત્સા. જેને મૃત બાળકો જ જન્મે છે, તે સ્ત્રીને નિંદૂ કહેવાય છે. મૃત બાળક બે પ્રકારના છે. એક તો ગર્ભમાંથી મરેલાં જન્મે છે અને બીજા જન્મતાં જ મૃત્યુ પામે છે. અહીં પહેલો અર્થ ઉપયુક્ત છે. Mિાષા સેવ :- હરિણગમેષીના ચાર અર્થ થાય છે– (૧) હરિ-ઈન્દ્રના, નૈગમ = આદેશની ઈચ્છા કરનારા દેવ (૨) હરિ–ઈન્દ્રના, નૈગમેષી = સંબંધીદેવ (૩) હરિણગમેષી સૌધર્મ દેવલોકના સ્વામી શક્રેન્દ્ર મહારાજના સેનાપતિ દેવ છે. ઈન્દ્રની આજ્ઞા મળવા પર પ્રભુ મહાવીરનું ગર્ભ પરિવર્તન કર્યું હતું. તેવી જ રીતે સુલતાની ભક્તિથી પ્રેરાઈને અનીકસેન આદિ છ કુમારોનું સાહરણ તથા આગળ ગજસુકુમાલના જન્મ પૃચ્છા વખતે પણ આ જ હરિણગમેષી દેવની વાત આવે છે. તેથી (૪) સંહરણના કાર્યની બહુલતાના કારણે પણ હરિણગમેષી નામ સમજી શકાય છે.
કપડાડવા :- નો અર્થ છે- જેણે ભીનો પટ અને શાટિકા ધારણ કરેલી છે. ઉપર ઓઢવાના વસ્ત્રને પટ કહે છે અને નીચે પહેરવાના વસ્ત્રને ધોતી અથવા સાડીને શાટિકા કહે છે.
આહારે ના શિરે વર વ :- માદા ના એટલે આહાર (ભોજન) કરતી હતી. હિરે વા એટલે શૌચાદિ ક્રિયાઓથી નિવૃત્ત થતી હતી. વર વા એટલે ગમનાગમન કરતી હતી.
સલસા, હરિણગમેષી દેવની પ્રતિમાની પૂજા અર્ચના કર્યા વિના આહાર નિહારની ક્રિયા તો ન કરતી પણ એ ક્રિયાનો વિચાર સુદ્ધા પણ કરતી ન હતી. ભક્તિ, બહુમાન અને શુક્રૂષા-કાર્ય સિદ્ધિના ત્રણ સોપાન છે.
(૧) કવિત- કાર્ય પ્રતિ કે એ વ્યક્તિ પ્રતિ ભક્તિ -અનુરાગ હોવો. (૨) ઉદુમાન- કાર્ય કે વ્યક્તિ પ્રતિ અત્યંત આદર–બહુમાનનો ભાવ હોવો. (૩) શુષા- કાર્ય કે વ્યક્તિની સેવા-સુશ્રુષા કરવી અર્થાત્ તદનુકૂલ પ્રવૃત્તિ કરવી. આ ત્રણ કાર્યસિદ્ધિ(દેવ સિદ્ધિના) સોપાન છે.
દેવકીમાતાનું વાત્સલ્ય ઝરણું - | ९ तए णं सा देवई देवी अरहओ अरिट्ठणेमिस्स अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियया अरहं अरिट्ठणेमिं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव ते छ अणगारा तेणेव उवागच्छइ, उवागच्छित्ता ते छप्पि अणगारे वंदइ णमंसइ, वदित्ता णमसित्ता आगयपण्हुया, पप्फुयलोयणा, कंचुयपरिक्खित्तया, दरियवलय-बाहा, धाराहय-कलंब-पुप्फगं विव समूससिय-रोमकूवा ते छप्पि अणगारे अणिमिसाए दिट्ठीए पेहमाणी-पेहमाणी सुचिरं णिरिक्खइ, णिरिक्खित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव अरहा अरिटुणेमी तेणेव उवागच्छइ, उवागच्छित्ता अरहं अरिट्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणप्पवरं दुरुहइ दुरुहित्ता