________________
| 413/अध्य.८
|
उ
।
अणिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । तए णं ते छ अणगारा अरहया अरिट्ठणेमिणा अब्भणुण्णाया समाणा जावज्जीवाए छटुंछट्टेणं जाव विहरति । ભાવાર્થ:- તે કાલે અને તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ભગવાનના છ અંતેવાસી અણગાર સહોદરા ભાઈ હતા. તેઓ એક સમાન આકારવાળા, સમાન ત્વચાવાળા તથા સમવયસ્ક જણાતા હતા. તેઓનો વર્ણ નીલકમલ, ભેંસના શીંગડાના અંતર્વર્તી ભાગ, ગુલિકા(રંગ વિશેષ) અને અલસીના ફૂલ સમાન હતો. તેઓનું વક્ષસ્થળશ્રીવત્સના ચિહ્નથી અંકિત હતું. ફૂલ સમાન કોમળ અને કુંડળ સમાન વાંકડિયા વાળવાળા આ છએ મુનિરાજો નળકુબેર સમાન શોભી રહ્યા હતા.
તે છએ મુનિરાજો જે દિવસે મુંડિત થઈ આગાર ધર્મથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા, તે જ દિવસે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો અમે જીવનપર્યત નિરંતર છઠના પારણે છઠ તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરવા ઈચ્છીએ છીએ.
અરિહંત અરિષ્ટનેમિએ કહ્યું- દેવાનુપ્રિયો ! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. શુભ કાર્યમાં વિલંબ ન કરો. ત્યારે ભગવાનની અનુજ્ઞા પામીને છએ મુનિ ભગવંતો જીવનપર્યત છઠ–છઠની તપસ્યા કરતા યાવત્ વિચરવા લાગ્યા. ભિક્ષાર્થ છ મુનિરાજોનું ગમન :| ३ तए ण ते छ अणगारा अण्णया कयाई छ?क्खमणपारणयसि पढमाए पोरिसीए सज्झायं करेंति, बीयाए पोरिसीए झाणं झियायंति, तइयाए पोरिसीए अतुरियमचवलमसंभता मुहपोत्तियं पडिलेहति, पडिलेहित्ता भायण-वत्थाई पडिलेहंति, पडिलेहित्ता भायणाई पमज्जति, पमज्जित्ता भायणाई उग्गाहेंति, उग्गाहित्ता जेणेव अरहा अरिट्ठणेमि तेणेव उवागच्छति उवागच्छित्ता अरहं अरिटुणेमि वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी
इच्छामो णं भंते ! छट्टक्खमणस्स पारणए तुब्भेहिं अब्भणुण्णाया समाणा तिहिं संघाडएहिं बारवईए णयरीए जाव अडित्तए । अहासुह देवाणुपिया ! मा पडिबंध करेह ।
तए णं ते छ अणगारा अरहया अरिट्ठणेमिणा अब्भणुण्णाया समाणा अरहं अरिट्ठणेमि वंदति णमंसंति, वंदित्ता, णमंसित्ता अरहओ अरिट्ठणेमिस्स