________________
વર્ગ ૩ /અધ્ય. ૧-૬
_
[ ૨૯ ]
ઉપભોગમાં સાત પેઢી સુધી ચાલે તેટલા પ્રમાણમાં મહાબલકુમારની જેમ આપી.
અનીયસમારે તે સર્વ બત્રીસ-બત્રીસ સોના, ચાંદી, મુગુટ વગેરે વસ્તુઓ બત્રીસ પત્નીઓમાં એક એક વિભાજીત કરી વહેંચી દીધી. આમ, ૩ર કન્યાઓ સાથે અનીયસકુમાર ગગનચુંબી પ્રાસાદોમાં મૃદંગોના ઉત્તમ ધ્વનિ, નૃત્ય, ગીત આદિ વિવિધ આમોદ-પ્રમોદમાં મનુષ્ય સંબંધી પાંચ ઈન્દ્રિય સુખોપભોગોને માણતાં વિચરવા લાગ્યા.
વિવેચન :
આ સૂત્રમાં અનીયસકુમારના સુખોપભોગના વર્ણન સાથે તત્કાલીન સમાજ વ્યવસ્થાનું સુંદર ચિત્ર દોરવામાં આવ્યું છે. યોગ્ય સમાજરચના માટે યોગ્ય નાગરિક જોઈએ અને યોગ્ય નાગરિક માટે યોગ્ય સંસ્કારી માવતર જોઈએ. પ્રાચીન કાળની વ્યવસ્થા છે કે વિવાહ એ માત્ર વૈષયિક સુખભોગનું સાધન નથી પરંતુ સમાજને ઉત્તમ આદર્શ, સંસ્કારી નરપુંગવની ભેટ આપવાની સાધના છે. વિવાહ હંમેશાં સમાન કુળાચાર સંપન્ન સાથે જ કરવામાં આવે છે. અનીયસકુમારના વિવાહ પણ ઈભ્ય કુળની સમાન વય, રૂપ, ગુણ, સંસ્કારયુક્ત કન્યાઓ સાથે માતા પિતાએ કર્યા. fiફTM :- પ્રીતિદાનનો અર્થ છે પ્રેમપૂર્વક દેવાતી ભેટ, ઉપહાર, પારિતોષિક. પ્રીતિદાનનો પ્રયોગ "કરિયાવર" અર્થમાં પ્રસિદ્ધ છે. વર્તમાન વિવાહ પ્રસંગે કન્યાપક્ષ તરફથી કરિયાવર દેવામાં આવે છે પરંતુ આ સૂત્રથી સૂચિત થાય છે કે પ્રીતિદાન કન્યાપક્ષ તરફથી નહિ વરપક્ષ તરફથી પુત્રને દેવામાં આવતું અને પુત્ર પોતાની પત્નીઓમાં સમાન ભાગે વહેંચી દેતા. અનીચસકુમારની સંચમસાધના તથા સિદ્ધિ :| ६ तेणं कालेणं तेणं समएणं अरहा अरिटुणेमी जेणेव भद्दिलपुर णयरे जेणेव सिरिवणे उज्जाणे तेणेव उवागच्छइ उवागच्छित्ता अहा पडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ । परिसा ળિયા !
तए णं तस्स अणीयसस्स कुमारस्स तं महाजणसदं च जणकलकलं च सुणेत्ता जाव जहा गोयमे तहा अणगारे जाए । णवरं सामाइयमाइयाई चउद्दस पुव्वाइं अहिज्जइ । बीसं वासाइं परियाओ । सेसं तहेव जाव सेत्तुंजे पव्वए मासियाए संलेहणाए जाव सिद्धे ।।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं तच्चस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ।