________________
૧૦ |
શ્રી અંતગડ સૂત્ર
ઉપવાસના પારણે ઉપવાસ કરવો જરૂરી હોય છે. અગિયારમી ભિક્ષુ પ્રતિમા એક અહોરાત્રની છઠ તપ સાથે તથા બારમી ભિક્ષુ પ્રતિમા માત્ર એક રાત્રિની અઠ્ઠમ તપ સાથે વહન કરવામાં આવે છે. ભિક્ષુ પ્રતિમાઓનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં બંધક અણગારના અધ્યયનમાં અથવા દશાશ્રુતસ્કંધની ૭મી દશા પ્રમાણે સમજી લેવું.
થMપિ તવોનં- આ તપ સોળ મહિનાનું છે. (૧ વર્ષ ૪ મહિના). પ્રથમ મહિનામાં એકાંતર ઉપવાસ, બીજામાં છઠના પારણે છઠ, ત્રીજા મહિનામાં અટ્ટમના પારણે અટ્ટમ આમ પ્રત્યેક મહિને એક એક ઉપવાસ ક્રમશઃ વધતા સોળમાં મહિને ૧૬ ઉપવાસના પારણે સોળ ઉપવાસની ઉત્કૃષ્ટ સાધનાને "ગુણરત્ન સંવત્સર તપ" કહે છે. ગૌતમ અણગારે બંધક અણગારની જેમ આ તપની આરાધના કરીજેનું યંત્ર આ પ્રમાણે છે
ગુણરત્નસંવત્સર તપનું યંત્ર તપ દિન
પારણા દિન
૨૮ ૧૪|૧૪ ૨
9
૩૦ ૧૦૧૦૧૦ ૩
જી
૨૪ ૮ | | | ૩
)
૨૪ |
|
|
|
| ૪
૨૪ ૪] ૪] ૪] ૪] ૪] ૪] ૬
આ તપની વિશેષ જાણકારી શ્રી ભગવતી સૂત્રના શતક–૨, ઉદ્દેશા–૧માં વર્ણિત ખંધક અણગારના