________________
| Af/अध्य.१
| ११ ।
विवेयन :
આ સૂત્રમાં ગૌતમકુમારના ગર્ભ આગમનથી વિવાહ તથા વિષય ઉપભોગ સુધીનું સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન માટે મહાબલ કુમારના વર્ણનથી જાણવાની ભલામણ છે. જે અધિકાર ભગવતી સૂત્ર शत.११, ९६.११मांछे. ગૌતમકુમારનું અભિનિષ્ક્રમણ :
८ तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठणेमी आइगरे जाव संजमेण तवसा अप्पाणं भावेमाणे विहरइ, चउव्विहा देवा आगया । कण्हे वि णिग्गए। तएणं तस्स गोयम कुमारस्स जाव जहा मेहे तहा णिग्गए । धम्म सोच्चा णिसम्म हट्ठतुढे जाव जं णवरं देवाणुप्पिया! अम्मापियरो आपुच्छामि तओ पच्छा देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वयामि । एवं जहा मेहे जाव तहा गोयमे वि सयमेव पंचमुट्ठियं लोयं करेइ । करित्ता जेणामेव समणे भगवं अरिट्ठणेमी तेणामेव उवागच्छइ । उवागच्छित्ता समण भगवं अरिट्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ करित्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
आलित्ते णं भंते! लोए, पलित्ते णं भंते! लोए, आलित्तपलित्ते णं भंते! लोए जराए मरणेण य । से जहा णामए केई गाहावई आगारंसि झियायमाणंसि जे तत्थ भंडे भवइ अप्पभारे मोल्लगुरुए तं गहाय आयाए एगंतं अवक्कमइ, ए स मे णित्थारिए समाणे पच्छा पुरा हियाए सुहाए खमाए णिस्सेसाए आणुगामियत्ताए भविस्सइ । एवामेव मम वि एगे आया भंडे इढे कंते पिए मणुण्णे मणामे, एस मे णित्थारिए समाणे संसारवोच्छेयकरे भविस्सइ । तं इच्छामि णं देवाणुप्पियाहिं सयमेव पव्वावियं, सयमेव मुंडावियं, सेहावियं, सिक्खावियं, सयमेव आयार- गोयर-विणय-वेणइय-चरण-करण-जायामायावत्तियं धम्ममाइक्खियं ।। ભાવાર્થ :- કાલે, તે સમયે ધર્મના પ્રવર્તક અહંત અરિષ્ટનેમિ ભગવાન સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરણ કરી રહ્યા હતા. દ્વારકાનગરીના સમવસરણમાં ચાર પ્રકારના દેવો ઉપસ્થિત થયા. કૃષ્ણ વાસુદેવ પણ ત્યાં આવ્યા. ત્યારે ગૌતમકુમાર પણ મેઘકુમારની જેમ દર્શન કરવા નીકળ્યા. ભગવાન અરિષ્ટનેમિના દર્શનાર્થે આવેલા ગૌતમકુમારે પણ ધર્મશ્રવણ કર્યું.
દેશના સાંભળ્યા બાદ ગૌતમકુમાર બોલ્યા, "હે દેવાનુપ્રિય! હું મારા માતાપિતાની આજ્ઞા પ્રાપ્ત