________________
| १२० ।
શ્રી અંતગડ સૂત્ર
અર્જુનમાળીને પકડી, અવળે હાથે બાંધી એક તરફ પછાડી દીધો. ત્યાર પછી તેની પત્ની બંધુમતી માલણ સાથે વિવિધ પ્રકારે કામક્રીડા કરવા લાગ્યા. विवेयन :
આ સૂત્રમાં ટોળકીના અનૈતિક વ્યવહારનું કથન છે. તેઓએ અર્જુન માળીને અવકોટન બંધને બાંધ્યો. અવકોટનો અર્થ છે ગળામાં દોરી નાખી તેને પાછળ લઈ જઈ બંને હાથને પીઠ પાછળ બાંધી દેવા. णिच्चला = निश्चल, शरी२ व्यापारथी २डित, णिप्फंदा = निष्पंह, पन त्या त्या वगर, तुसिणीया = तू, भौन, पच्छण्णा = प्रच्छन्न, छुपाने. અર્જુનમાળીના શરીરમાં ચપ્તનો પ્રવેશ :| ५ तए णं तस्स अज्जुणयस्स मालागारस्स अयमज्झत्थिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं बालप्पभिई चेव मोग्गरपाणिस्स भगवओ कल्लाकल्लि जाव पुप्फच्चणं करेमि, जण्णुपायपडिए पणामं करेमि तओ पच्छा रायमग्गसि वित्तिं कप्पेमाणे विहरामि । तं जइ णं मोग्गरपाणि जक्खे इह सण्णिहिए होंते, से णं किं मम एयारूवं आवई पावेज्जमाणं पासते ? तं णत्थि णं मोग्गरपाणि जक्खे इह सण्णिहिए । सुव्वत्तं णं एस कटे । तए णं से मोग्गरपाणी जक्खे अज्जुणयस्स मालागारस्स अयमेयारूवं अज्झत्थियं जाव वियाणेत्ता अज्जुणयस्स मालागारस्स सरीरयं अणुप्पविसइ, अणुप्पविसित्ता तडतडस्स बंधाई छिंदइ, छिदित्ता तं पलसहस्सणिप्फण्णं अओमयं मोग्गरं गेण्हइ, गेण्हित्ता ते इत्थिसत्तमे छ पुरिसे घाएइ ।
तए णं से अज्जुणए मालागारे मोग्गरपाणिणा जक्खेणं अण्णाइडे समाणे रायगिहस्स णयरस्स परिपेरंतेणं कल्लाकल्लि इत्थिसत्तमे छ पुरिसे घाएमाणे घाएमाणे विहरइ । ભાવાર્થ:- આ દશ્ય જોઈને અર્જુન માળીના મનમાં એવો વિચાર આવ્યો કે– હું બાલ્યકાળથી જ હિંમેશાં મારા ઈષ્ટદેવ ભુગરપાણિ યક્ષની પૂજા કરતો આવ્યો છું. તેની પૂજા-અર્ચના કર્યા પછી જ આજીવિકા માટે રાજમાર્ગ ઉપર બેસી ફૂલ વેચવા જાઉં છું. મને લાગે છે કે નિશ્ચયથી અહીં મુદુગરપાણિ યક્ષ હાજર નથી. આ તો માત્ર કાષ્ઠની પ્રતિમા છે. માત્ર લાકડું છે. જો મુગરપાણિ યક્ષ ખરેખર અહીં હાજર હોત તો શું મને આ પ્રકારની સ્થિતિમાં પડેલો જોઈ શકત ?
તે જ સમયે મુદ્રપાણિ યક્ષે અર્જુન માળીના આ પ્રમાણેના મનોગત ભાવોને જાણીને તેના શરીરમાં પ્રવેશ કર્યો અને બંધનોને તડાતડ તોડી નાખ્યા. ત્યાર પછી તે મુદ્ગરપાણિ યક્ષથી આવિષ્ટ