________________
| ११
શ્રી અંતગડ સૂત્ર
| છકો વર્ગ. मध्ययन - 3 : भुगरपाशि
CDOBUDOWDODWODDODOBUDDDDDDDDDDDG
અર્જુન માલાકાર :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे । गुणसीलए चेइए । सेणिए राया । चेलणा देवी । तत्थ णं रायगिहे णयरे अज्जुणए णाम मालागारे परिवसइ। अढे जाव अपरिभूए । तस्स णं अज्जुणयस्स मालागारस्स बंधुमई णाम भारिया होत्था । सुकुमालपाणिपाया । तस्स णं अज्जुणयस्स मालायारस्स रायगिहस्स णयरस्स बहिया, एत्थं णं महं एगे पुप्फारामे होत्था- किण्हे जाव महामेह णिउरंबभूए दसद्धवण्ण कुसुमकुसुमिए पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे ।। __तस्स णं पुप्फारामस्स अदूरसामंते, एत्थ णं अज्जुणयस्स मालायारस्स अज्जय- पज्जय-पिइपज्जयागए अणेगकुलपुरिस-परंपरागए मोग्गरपाणिस्स जक्खस्स जक्खा- ययणे होत्था-पोराणे दिव्वे सच्चे जहा पुण्णभद्दे । तत्थ णं मोग्गरपाणिस्स पडिमा एगं महं पलसहस्सणिप्फण्णं अओमयं मोग्गरं गहाय चिट्ठइ । ભાવાર્થ:- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ ઉદ્યાન, શ્રેણિક મહારાજા, ચેલણા મહારાણી આ નગરીના કેન્દ્રસ્થાને હતા. રાજગૃહીમાં ઋદ્ધિસંપન્ન, અન્યથી અપરાભૂત અર્જુન નામે માલાકાર (માળી) રહેતો હતો. તેને બંધુમતી નામની સુંદર, અત્યંત સુકુમાર માર્યા હતી. તે અર્જુન માળીનો નગરી બહાર એક મોટો વિશાળ પુષ્પારામ- ફૂલોનો બગીચો હતો. તે પુષ્પારામ કોઈ જગ્યાએ શ્યામ કાંતિ વાળો, યાવત્ પિપાતિક સૂત્ર)]આકાશમાં ચઢેલા ઘનઘોર વાદળા જેવો શ્યામ કાંતિવાળો દેખાતો હતો. તે ઉધાનમાં પાંચ વર્ણના પુષ્પો ખીલેલાં હોવાથી બગીચો હૃદયને પ્રસન્ન તથા આનંદિત १२नारी, अत्यंत प्रासाहीय, शनीय, ममि३५, प्रति३५ डतो.
તે ફૂલવાડીની પાસે જ તેના પૂર્વજો–બાપદાદાની કુળપરંપરાથી સંબંધિત મુદ્ગરપાણિ નામના યક્ષનું યક્ષાયતન(મંદિર) હતું. તે પૂર્ણભદ્ર ચૈત્ય સમાન પ્રાચીન, દિવ્ય અને સત્ય એટલે કે પ્રભાવિક હતું. તેમાં 'મદુગરપાણિ' નામક યક્ષની પ્રતિમા હતી. જેના હાથમાં એક હજાર પલ પરિમાણ વજનદાર લોખંડનું મુદ્ગર હતું.