________________
| Al/अध्य.८
५८ |
આ દાદા, પડદાદા અને પિતાના પડદાદાથી આવેલું યાવત તેને ભોગવ્યા પછી દીક્ષા લેજે. પરંતુ હે માતાપિતા! આ સોનું, ચાંદી યાવતું સ્વાપતેય(દ્રવ્ય)બધું અગ્નિસાધ્ય છે અર્થાત્ અગ્નિ તેને ભસ્મ કરી શકે છે, ચોર ચોરી કરી શકે છે, રાજા અપહરણ કરી શકે છે, ભાગીદાર ભાગ પડાવી શકે છે અને મૃત્યુ બાદ આ પોતાનું રહેતું નથી. અર્થાત્ ધન જેમ તેના માલિકનું છે એવી જ રીતે અગ્નિનું પણ છે, ચોર, રાજા અને ભાગીદારનું પણ છે તથા મૃત્યુને માટે પણ સામાન્ય છે. આ દ્રવ્ય સડન, પડન, વિધ્વંસન સ્વભાવી છે. મૃત્યુ પહેલા કે પછી અવશ્ય છોડવા યોગ્ય હેય છે. હે માતાપિતા! પહેલા કોણ જશે અને પછી કોણ જશે એ કોણ જાણે છે? તેથી હે માતાપિતા! હું આપની આજ્ઞા હોય તો યાવતું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું.
ગજસુકુમાલના માતા પિતા જ્યારે ગજસુકુમાલને અનુકૂળ આખ્યાપનાથી, પ્રજ્ઞાપનાથી, સંજ્ઞાપનાથી કે વિજ્ઞાપનાથી સમજાવવા, મનાવવામાં, સંબોધન કરવા તથા અનુનય (વિનવણી) કરવામાં સમર્થ ન થયા ત્યારે પ્રતિકુળ તથા સંયમ પ્રતિ ભય, ઉદ્વેગ ઉત્પન્ન કરનારી પ્રજ્ઞાપનાથી આ પ્રમાણે બોલ્યાંસંયમની દુષ્કરતાનો સટીક સચોટ પ્રત્યુત્તર :|२१ एस णं जाया ! णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवलिए पडिपुण्णे णेयाउए संसुद्धे सल्लकत्तणे सिद्धिमग्गे मुत्तिमग्गे णिज्जाणमग्गे णिव्वाणमग्गे सव्वदुक्खपहीणमग्गे, अहीव एगतदिट्ठीए, खुरो इव एगतधाराए, लोहमया इव जवा चावेयव्वा, वालुयाकवले इव णिस्साए, गंगा इव महाणई पडिसोयगमणाए, महासमुद्दो इव भुयाहिं दुत्तरे, तिक्खं कमियव्वं, गरुअं लंबेयव्वं, असिधारव्वयं चरियव्वं ।
णो खलु कप्पइ जाया ! समणाणं णिग्गंथाणं आहाकम्मिए वा उद्देसिए वा कीयगडे वा ठविए वा रइए वा दुब्भिक्खभत्ते वा कंतारभत्ते वा बद्दलियाभत्ते वा गिलाणभत्ते वा मूलभोयणे वा कंदभोयणे वा फलभोयणे वा बीयभोयणे वा हरियभोयणे वा भोत्तए वा पायए वा ।
तुमं च णं जाया ! सुहसमुचिए णो चेव णं दुहसमुचिए, णालं सीयं णालं उण्हं णालं खुहं णालं पिवासं णालं वाइय-पित्तिय-सिंभिय-सण्णिवाइए विविहे रोगायके, उच्चावए गामकंटए, बावीसं परीसहोवसग्गे उदिण्णे सम्म अहिया - सित्तए । तं भुंजाहि ताव जाया ! माणुस्सए कामभोगे ! तओ पच्छा भुत्तभोगी जाव पव्वइस्ससि ।
तए णं से गयसुकुमाले कुमारे अम्मापिऊहिं एवं वुत्ते समाणे अम्मापियरं एवं वयासी- तहेव णं तं अम्मयाओ ! जं णं तुब्भे ममं एवं वयह- एस णं