________________
| १38
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભાવથી ઉનાક સાંજે સાંભળીને તીર રવિવાર
શબ્દથી સકલાલપુત્રને સંબોધિત કરતાં, સ્વીકૃતિપૂર્ણ ભાવથી વિનયપૂર્વક સાંભળ્યું સાંભળીને તીવ્ર ગતિવાળા બળદો દ્વારા ખેંચવામાં આવતા યાવત ધાર્મિક ઉત્તમ રથને શીધ્ર જ ઉપસ્થિત કર્યો અને તે બાબત સકલાલપુત્રને ખબર આપી. ३१ तए णं सा अग्गिमित्ता भारिया ण्हाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा, चेडियाचक्कवाल-परिकिण्णा धम्मियं जाणप्पवरं दुरुहइ, दुरुहित्ता पोलासपुरं णयर मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहस्संबवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता चेडियाचक्कवालपरिवुडा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पच्चासण्णे णाइदूरे सुस्सूसमाणा, णमंसमाणा अभिमुहे विणएणं पंजलिउडा ठिइया चेव पज्जुवासइ । शार्थ :- हाया = स्नान युं चेडिया = हासी णच्चासण्णे = अति ननलि धम्मियाओ जाणाओ= धार्मि: २थथी. ભાવાર્થ :-ત્યારે સકલાલપુત્રની પત્ની અગ્નિમિત્રાએ સ્નાન કર્યું કાવત્ અલ્પ પણ બહુમૂલ્યવાન આભૂષણોથી દેહને સુશોભિત કર્યો. દાસીઓના સમૂહથી ઘેરાયેલી તે ધાર્મિક રથ ઉપર આરુઢ થઈને પોલાસપુનગરની મધ્યમાંથી પસાર થતી સહસામ્રવન ઉદ્યાનમાં આવીને, ધાર્મિક ઉત્તમ રથથી નીચે ઊતરી, દાસીઓના સમૂહથી ઘેરાયેલી જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં ગઈ; જઈને ત્રણ વાર આદક્ષિણા, પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા; ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક એ રીતે સન્મુખ ઉપસ્થિત થઈ અને નમન કરી, શ્રવણની ઇચ્છાથી વિનયપૂર્વક હાથ જોડી પર્યાપાસના કરવા લાગી. ३२ तए णं समणे भगवं महावीरे अग्गिमित्ताए, तीसे य महइ महालियाए परिसाए धम्म परिकहेइ । ભાવાર્થ - શ્રમણ ભગવાન મહાવીરે અગ્નિમિત્રાને તથા ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ३३ तए णं सा अग्गिमित्ता भारिया समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा-णिसम्म हट्ठ-तुट्ठा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं, रोएमि णं भंते ! णिग्गंथं पावयणं, एवमेयं भंते ! से जहेयं तुब्भे वयह । जहा ण देवाणुप्पियाणं अंतिए बहवे उग्गा, भोगा, राइण्णा, खत्तिया, माहणा, भडा, जोहा पसत्थारो, मल्लई, लेच्छई, अण्णे य बहवे राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-इब्भसेट्ठि-सेणावइ-सत्थवाहप्पभिइया मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया, णो खलु अहं तहा संचाएमि देवाणुप्पियाणं अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं अंतिए पंचाणुव्वइयं सत्त-सिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जिस्सामि । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह । शब्दार्थ :- इच्छियं = रिछत पडिच्छियं = प्रतीछित जोहा = योद्धा, पसत्थारो अधिनारी.