________________
| १३४ ।
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
शार्थ :- संबुद्धो = शोध प्रा थयो. ભાવાર્થ :- આ પ્રકારના વાર્તાલાપથી આજીવિકોપાસક સકડાલપુત્રને બોધ પ્રાપ્ત થયો. विवेयन:
સકલાલપુત્ર સુલભબોધિ જીવ હતા. પ્રભુ તેની યોગ્યતા જાણતા હતા. તેથી જ પ્રભુ સકલાલપુત્રની કર્મશાળામાં પધાર્યા હતા. પ્રભુના સાંનિધ્યથી સકડાલપુત્રને સમ્યગુબોધ પ્રાપ્ત થયો.
પ્રસ્તુત સૂત્રમાં તીર્થકરોની નિષ્કામ કરુણા પ્રતીત થાય છે. જીવમાત્રનું કલ્યાણ થવાની મંગલ ભાવના તેમના અંતરે સદાને માટે રહેલી હોય છે. સકલાલપુત્રની માન્યતાનું યુક્તિપૂર્વક ખંડન કરીને, તેને સત્યદર્શન કરાવ્યું. | २५ तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं अंतिए धम्म णिसामेत्तए । शार्थ :- इच्छामि = ४२छुछु. ભાવાર્થ :- સકલાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને તેણે કહ્યું- હે ભગવન્! હું તમારી પાસે ધર્મ શ્રવણની ઇચ્છા રાખું છું. પ્રભુ મહાવીરની ધર્મદેશના:
२६ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तस्स आजीविओवासगस्स धम्म परिकहेइ। ભાવાર્થ - ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક મકડાલપુત્રને ધર્મોપદેશ આપ્યો. સકલાલપુત્ર અને અગ્નિમિત્રા દ્વારા શ્રાવક ધર્મનો સ્વીકાર :| २७ तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठ-तुट्ठ जाव हियए जहा आणंदो तहा गिहिधम्म पडिवज्जइ । णवर एगा हिरण्णकोडी णिहाणपउत्ता, एगा हिरण्णकोडी वुडिपउत्ता, एगा हिरण्णकोडी पवित्थरपउत्ता, एगे वए, दस गो-साहस्सिएणं वएणं जाव समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव पोलासपुरे णयरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोलासपुरं णयरं मझमज्झेणं जेणेव सए गिहे, जेणेव अग्गिमित्ता भारिया, तेणेव उवागच्छइ, उवागच्छित्ता, अग्गिमित्तं भारियं एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! समणे भगवं महावीरे जाव समोसढे, तं गच्छाहि णं तुम, समणं भगवं महावीर वंदाहि जाव पज्जुवासाहि, समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जाहि । शार्थ :- एगा में गच्छाहि = ओ वंदाहि = वहन ४२. ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળીને અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયા અને તેણે આનંદની જેમ શ્રાવકધર્મ સ્વીકાર્યો, પરંતુ તેમાં ભિન્નતા એ છે