________________
' અધ્યયન-૩: શ્રમણોપાસક ચુલની પિતા
| ४५
अपत्थिय-पत्थिया जाव ण भंजेसि, तो ते अहं अज्ज मज्झिमं पुत्तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि जहा जेटुं पुत्तं तहेव भणइ, तहेव करेइ । एवं तच्चपि कणीयसं जाव अहियासेइ । शार्थ :- मज्झिम = मध्यम साओ = पोताना अग्गओ = मागणघाएमि = १५ रीश. ભાવાર્થ :- દેવે શ્રમણોપાસક ચુલની પિતાને જ્યારે આ રીતે નિર્ભય જોયા, ત્યારે તેણે તેને બીજીવાર, ત્રીજીવાર કહ્યું, હે મૃત્યુના ઇચ્છુક ચુલનીપિતા ! જો તમે વ્રત ભંગ નહીં કરો તો તમારા મધ્યમ પુત્રને ઘેરથી લાવીશ અને તમારી સામે તમારા જ્યેષ્ઠપુત્રની જેમ તેની પણ હત્યા કરીશ. જ્યારે આ વાત પર પણ ચલનીપિતા અડગ રહ્યા ત્યારે દેવે તેમ જ કર્યું. તેણે ત્રીજીવાર પણ નાના પુત્રના સંબંધમાં પણ તે જ પ્રમાણે કહ્યું. ચુલનીપિતા ગભરાયા નહિ. દવે નાના પુત્રનું પણ તે પ્રમાણે જ કર્યું. ચુલનીપિતાએ તે તીવ્ર वेहनाने समतापूर्व सहन री. भातृपधनी धमकी :
१० तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता चउत्थं पि चुलणीपियं समणोवासयं एवं वयासी-हं भो चुलणीपिया समणोवासया ! अपत्थियपत्थिया जइ णं तुमं जाव ण भंजेसि, तओ अहं अज्ज जा इमा तव माया भद्दा सत्थवाही देवयगुरुजणणी, दुक्करदुक्करकारिया, तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता तओ मंससोल्लए करेमि, करेत्ता आदाणभरियंसि
नव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा ण तुम अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि ।। शार्थ:- चउत्थं = योथीवार वयासि = ह्यु अपत्थियपत्थिया = भ२९।न। ६५४ दुक्कर दुक्कर कारिया = हु४२ छिया २ना२. ભાવાર્થ - દેવે જ્યારે ચુલન પિતાને આ રીતે નિર્ભય જોયા ત્યારે તેણે ચોથીવાર તેને કહ્યું- હે મોતના ઇચ્છુક ચુલનીપિતા ! જો તમે વ્રતભંગ કરશો નહીં તો હું તમારા માટે દેવ અને ગુરુ સમાન પૂજનીય, તમારા હિત માટે અત્યંત દુષ્કર કાર્ય કરનારી, તમારી માતા ભદ્રા સાર્થવાહીને ઘેરથી અહીં લાવીશ, લાવીને તમારી સમક્ષ તેની હત્યા કરીશ, તેના ત્રણ ટુકડા કરીશ, ઊકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાંખીને ઉકાળીશ, તેના માંસ અને લોહીથી તમારા શરીરને સિંચીશ, જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અકાળે જ મૃત્યુ પામશો. ११ तए णं से चुलणीपिया समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरइ । ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું છતાં શ્રમણોપાસક ચલની પિતા નિર્ભયતાથી ધર્મધ્યાનમાં મગ્ન २ळा. १२ तए णं से चलणीपियं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ. पासित्ता चुलणीपियं समणोवासयं दोच्चंपि तच्चपि एवं वयासी- हं भो चुलणीपिया
दव चलणााल