________________
| ८० ।
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર |
ભાવાર્થ :- હાથીનું રૂપ ધારણ કરેલા દેવે આ પ્રમાણે કહ્યું, છતાં પણ શ્રમણોપાસક કામદેવ નિર્ભયભાવથી ઉપાસનામાં રત રહ્યા. १४ तए णं से देवे हत्थिरूवे कामदेवं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता दोच्चपि तच्चपि कामदेवं समणोवासयं एवं वयासी- हं भो ! कामदेवा ! जाव विहरइ । ભાવાર્થ :- હાથીરૂપધારી દેવે જ્યારે શ્રમણોપાસક કામદેવને નિર્ભયતાથી યાવતુ પોતાની ઉપાસનામાં સંલગ્ન જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર ફરી શ્રમણોપાસક કામદેવને પૂર્વવતુ કહ્યું, પરંતુ શ્રમણોપાસક કામદેવ પૂર્વવત્ નિર્ભયતાથી પોતાની ઉપાસનામાં સંલગ્ન રહ્યા. १५ तए णं से देवे हत्थिरूवे कामदेवं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता असुरत्ते जाव कामदेवं समणोवासयं सोंडाए गिण्हेइ, गेण्हेत्ता उड्डे वेहासं उव्विहइ, उव्विहित्ता तिक्खेहिं दंतमुसलेहि पडिच्छइ, पडिच्छेत्ता अहे धरणितलसि तिक्खुत्तो पाएसु लोलेइ । शार्थ :- गिण्हेइ = डा यो उड्डे = Giये. ભાવાર્થ :- હસ્તિરૂપધારી તે દેવે જ્યારે શ્રમણોપાસક કામદેવને નિર્ભયતાથી ઉપાસનામાં લીન જોયા ત્યારે અત્યંત ક્રોધ કરીને વાવતુ પોતાની સૂંઢથી તેને પકડ્યા, પકડીને આકાશમાં ઊંચે ઉછાળ્યા, ઉપર ઉછાળીને ફરીથી નીચે પડતા તેને પોતાના તીક્ષ્ણ અને મૂસળ જેવા દાંતથી પકડ્યા, પકડીને જમીન પર નીચે પછાડીને ત્રણવાર પગથી રગદોળ્યા. १६ तए णं से कामदेवे समणोवासए तं उज्जलं जाव अहियासेइ । शार्थ :- अहियासेइ = सडन यु. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે તીવ્ર વેદનાને વાવતુ સમ્યક પ્રકારે સહન કરી. सपमुं३५:१७ तए णं से देवे हत्थिरूवे कामदेवं समणोवासयं जाहे णो संचाएइ णिग्गंथाओ पावयणाओ चालित्तए वा जाव दिव्वं हत्थि-रूवं विप्पजहइ, विप्पजहित्ता एगं महं दिव्वं सप्प-रूव विउव्वइ, उग्गविस,चडविस, घोरविस महाकाय, मसी-मूसा-कालग, णयणविस-रोस-पुण्णं, अंजण-पुंज-णिगरप्पगासं, रत्तच्छं लोहिय-लोयणं, जमल-जुयल- चंचलजीह, धरणीयल-वेणीभूयं, उक्कड-फुड-कुडिल-जडिल-कक्कस वियड- फुडाडोवकरण- दच्छं, लोहागर-धम्ममाण-धमधर्मतघोसं, अणागलिय-तिव्व- चंड-रोसं सप्परूवं विउव्वइ, विउव्वित्ता जेणेव पोसहसाला जेणेव कामदेवे समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता कामदेवं समणोवासयं एवं वयासी- हं भो कामदेवा समणोवासया ! जाव ण भंजेसि, तो ते अज्जेव अहं सरसरस्स कायं दुरुहामि, दुरुहित्ता पच्छिमेणं भाएणं तिक्खुत्तो गीवं वेढेमि, वेढित्ता तिक्खाहिं विस परिगयाहिं दाढाहिं उरंसि चेव णिकुटेमि,