________________
|
|
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભાવોને માટે આલોચનાનો યાવતું સ્વીકાર કરવાનો ન હોય તો હે ભંતે ! આ સ્થાનના આચરણ માટે આપ જ આલોચનાનો યાવત સ્વીકાર કરો. ગણધર ગૌતમની શંકાનું સમાધાન:९२ तए णं से भगवं गोयमे आणंदेणं समणोवासएणं एवं वुत्ते समाणे, संकिए, कंखिए, विइगिच्छा-समावण्णे, आणंदस्स समणोवासगस्स अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव दूइपलासे चेइए, जेणेव समणे भगव महावीरे, तण उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते गमणागमणाए पडिक्कमइ पडिक्कमित्ता एसणमणेसणं आलोएइ, आलोइत्ता भत्तपाणं पडिदंसेइ, पडिदंसित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासीएवं खलु भंते! अहं तुब्भेहिं अब्भणुण्णाए तं चेव सव्वं कहेइ, जाव जेणेव इहं तेणेव हव्वमागए, त ण भते! कि आणदेण समणोवासएण तस्स ठाणस्स आलोए यव्वं जाव पडिवज्जेयव्वं उदाहु मए?
गोयमा! ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- गोयमा! तुमं चेव णं तस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि, आणंदं च समणोवासयं एयमटुं खामेहि। शार्थ:- एसणमणेसणं = मेषीय सने अनेषणीय पडिदंसेइ = सतावे छ आलोएइ = मातोयना पुरी संकिए = संहित थया, संदेड युत थया कखिए = क्षित थया, श्रीनाथनमा माइबित थया खामेहि = प्रभावो, क्षमा उरो, क्षमा मांगवी. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન ગૌતમના મનમાં શંકા, કંખા, વિચિકિત્સા, સંશય ઉત્પન્ન થયાં. તે આનંદ પાસેથી બહાર નીકળ્યા, બહાર નીકળીને ધુતિપલાશ ચૈત્યમાં ભગવાન મહાવીર સમીપે આવીને શ્રમણ ભગવાન મહાવીરથી ન અતિ દૂર, ન અતિ નજીક રહીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, એષણીય-અષણીય આહારની આલોચના કરી, આલોચના કરીને ભગવાનને આહારપાણી બતાવ્યાં અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- હે પ્રભો ! હું આપની આજ્ઞા લઈને ભિક્ષા માટે ગયો હતો યાવત આપની પાસે તરત જ આવ્યો છું. હે ભગવન્! ઉક્ત સ્થાનના આચરણ માટે શું શ્રમણોપાસક આનંદે આલોચના સ્વીકાર કરવી જોઈએ કે મારે?
- શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે ગૌતમ ! આ સ્થાનના આચરણ માટે તમે જ આલોચના કરો. યાવતું પ્રાયશ્ચિત કરો તથા તે માટે શ્રમણોપાસક આનંદથી ક્ષમાયાચના પણ કરો. ગણધર ગૌતમની ક્ષમાયાચના:९३ तए णं से भगवं गोयमे, समणस्स भगवओ महावीरस्स तह त्ति एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता तस्स ठाणस्स आलोएइ जाव पडिवज्जइ, आणंद च समणोवासयं एयमटुं खामेइ । शार्थ :- तहत्ति = आप डोछो तेम४ छ तस्स ठाणस्स = ते स्थाननी.