________________
| १४ |
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
આનંદ શ્રાવકની સમીપે ગણધર ગૌતમનું ગમન :८६ तए णं तस्स गोयमस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा, णिसम्म अयमेयारूवे अज्झत्थिए, चिंतिए, पत्थिए, मणोगए संकप्पे समुप्पज्जित्था- तं गच्छामि णं आणंद समणोवासयं पासामि । एवं संपेहेइ, संपेहेत्ता जेणेव कोल्लागे सण्णिवेसे जेणेव पोसहसाला, जेणेव आणंदे समणोवासए, तेणेव उवागच्छइ । शार्थ :-पासामि = tau ४y, संपेहेइ = विया२ ४ो. ભાવાર્થ - અનેક લોકો પાસેથી આ વાત સાંભળીને ગૌતમ સ્વામીના મનમાં આ પ્રકારનો ભાવ, ચિંતન, વિચાર અથવા સંકલ્પ થયો કે હું શ્રમણોપાસક આનંદની પાસે જાઉં અને જોઉં. આ પ્રમાણે વિચારીને કોલ્લાક સન્નિવેશની પૌષધશાળામાં શ્રમણોપાસક આનંદ સમીપે ગયા.
८७ तए णं से आणंदे समणोवासए भगवं गोयम एज्जमाणं पासइ, पासित्ता हट्ठ तुट्ठ जाव भगवं गोयमं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु भंते! अहं इमेणं उरालेणं जाव धमणि-संतए जाए, णो संचाएमि देवाणुप्पियस्स अंतियं पाउब्भवित्ता तिक्खुत्तो मुद्धाणेणं पाए अभिवंदित्तए, तुब्भे! इच्छाकारेणं अणभिओएणं इओ चेव एह, जहा णं अहं देवाणुप्पियाणं तिक्खुत्तो मुद्धाणेणं पाएसु वंदामि णमंसामि । शार्थ :-एज्जमाणं = सावता इच्छाकारेणं = स्वेच्छापूर्व अणभिओएणं = ६५ विना. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ભગવાન ગૌતમને આવતાં જોયા, જોઈને તે અત્યંત પ્રસન્ન થયા યાવતુ ભગવાન ગૌતમને વંદન નમસ્કાર કરી બોલ્યા, હે ભગવન્! હું ઘોર તપશ્ચર્યાથી એટલો ક્ષીણ થઈ ગયો છું યાવતુ મારા શરીર પર નસો દેખાવા લાગી છે, માટે આપની પાસે આવવામાં તથા ત્રણવાર મસ્તક નમાવીને આપનાં ચરણોમાં વંદન કરવામાં હું અસમર્થ છું, તેથી હે પ્રભો ! આપ જ સ્વેચ્છાપૂર્વક અનભિયોગથી-કોઈ દબાણ વિના, અહીં પધારો, જેથી હું ત્રણવાર મસ્તક ઝુકાવીને આપનાં ચરણોમાં વંદન નમસ્કાર કરી શકું.
८८ तए णं से भगवं गोयमे, जेणेव आणंदे समणोवासए, तेणेव उवागच्छइ । ભાવાર્થ :- ત્યાર પછી ભગવાન ગૌતમ જ્યાં આનંદ શ્રમણોપાસક હતા ત્યાં પધાર્યા. આનંદ શ્રાવક અને ગૌતમસ્વામીનો વાર્તાલાપ:८९ तए णं से आणंदे समणोवासए भगवओ गोयमस्स तिक्खुत्तो मुद्धाणेणं पाएसु वंदइ णमसइ, वंदित्ता णमसित्ता एवं वयासी- अत्थि ण भंते! गिहिणो गिहमज्झावसंतस्स ओहिणाणं समुप्पज्जइ ? हंता अस्थि ।
जइ णं भंते ! गिहिणो गिहमज्झावसंतस्स ओहिणाणं समुप्पज्जइ, एवं खलु भंते ! मम वि गिहिणो गिहमज्झावसंतस्स ओहिणाणे समुप्पण्णे। पुरथिमेणं लवणसमुद्दे पंच जोयणसयाई खेत्तं जाणामि पासामि एवं दक्खिणेणं पच्चत्थिमेणं य, उत्तरेणं जाव चुल्लहिमवंतं वासहरपव्वयं जाणामि पासामि, उड्ढे जाव सोहम्मं कप्पं जाणामि पासामि, अहे जाव इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुयं [लोलुयं] णरयं जाणामि पासामि।