________________
|ी श्रुत५ : शमी (-१ थी८)
| ४८३ |
દશમો વર્ગ અધ્યયન ૧ થી ૮
'कृष्या' आ६ मा6 अग्रमाहिषीमो :| १ दसमस्स उक्खेवओ। एवं खलु जंबू ! जाव अट्ठ अज्झयणा पण्णत्ता, तंजहा
कण्हा य कण्हराई, रामा तह रामरक्खिया वसू य ।
वसुगुत्ता वसुमित्ता, वसुंधरा चेव ईसाणे ॥१॥ ભાવાર્થ:- દશમા વર્ગનો પ્રારંભ કહેવો. હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ દસમા વર્ગના मा अध्ययन ह्या छ.ते साप्रमाछ- (१) दृष्॥ (२) दृष्या४ि (3)शमा (४)शभरक्षित। (५) वसु (5) वसुगुप्ता (७) वसुमित्रा मने (८) वसुंधरा, मामा शानेन्द्रनी अमाहिषामो छ. | २ पढमज्झयणस्स उक्खेवओ । एव खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जावपरिसा पज्जुवासइ।
तेणं कालेणं तेणं समएणं कण्हा देवी, ईसाणे कप्पे, कण्हव.सए विमाणे, सभाए सुहम्माए, कण्हसि सीहासणसि । सेसं जहा कालीए।
एवं अट्ठ वि अज्झयणा कालीगमएणं णेयव्वा, णवरं-पुव्वभवे वाणारसीएणयरीए दो जणीओ,रायगिहे णयरे दो जणीओ, सावत्थीएणयरीए दो जणीओ, कोसंबीएणयरीए दोजणीओ । रामे पिया, धम्मा माया । सव्वाओ वि पासस्स अरहओ अंतिए पव्वइयाओ। पुप्फचूलाए अज्जाए सिस्सिणियत्ताए । ईसाणस्स अग्गमहिसीओ, ठिई णव पलिओवमाई, महाविदेहे वासे सिज्झिहिंति बुज्झिहिति मुच्चिहिंति सव्वदुक्खाणं अंतं काहिति । एवं खलु जंबू ! णिक्खेवओ दसमवग्गस्स । ભાવાર્થ - પ્રથમ અધ્યયનનો ઉપોદ્દાત કહેવો જોઈએ.
જંબૂસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! તે કાલે અને તે સમયે મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા યથાવત્ પરિષદ તેમની ઉપાસના કરવા લાગી.
તે કાલે અને તે સમયે કૃષ્ણાદેવી ઈશાન કલ્પ(દેવલોક)માં કૃષ્ણાવતંસક વિમાનમાં, સુધર્મા સભામાં, કૃષ્ણ સિંહાસન પર બેઠી હતી. શેષ વૃત્તાંત કાલીદેવીની સમાન છે.
- આઠે અધ્યયન કાલી અધ્યયન સદશ જાણવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે પૂર્વભવમાં આ આઠમાંથી બે વારાણસી નગરીમાં, બે રાજગૃહીમાં, બે શ્રાવસ્તીમાં અને બે કૌશાંબીમાં રહેતી હતી. બધાના