________________
[ ૪૮૪]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
નામની પત્ની અને અલા નામની પુત્રી નિવાસ કરતા હતા. શેષ સર્વ વૃત્તાંત કાલીદેવીની સમાન જાણવો. વિશેષતા એ છે કે અલા આર્યા ધરણેન્દ્રની અગ્રમહિષી રૂપે ઉત્પન્ન થઈ. તેની સ્થિતિ અર્ધપલ્યોપમથી કંઈક વધારે છે. શેષ વૃત્તાંત પૂર્વવતુ જાણવો. અહીં પ્રથમ અધ્યયનનો નિક્ષેપ-ઉપસંહાર કહેવો જોઈએ. શેષ અધ્યયન :
५ एवं सक्का, सतेरा, सोयामणी, इंदा, घणविज्जुया वि; सव्वाओ एयाओ धरणस्स अग्गमहिसीओ । एवं छ अज्झयणा वेणुदेवस्स वि अविसेसिया भाणियव्वा । ભાવાર્થ - આ જ રીતે (૧) શક્રા (૨) સતેરા (૩) સૌદામિની (૪) ઇન્દ્રા (૫) ઘનવિધુતા, આ પાંચ દેવીઓના પાંચ અધ્યયન સમજી લેવા જોઈએ. આ બધી(નાગકુમારેન્દ્ર) ધરણેન્દ્રની અગ્રમહિષીઓ છે. | અધ્યા રથી દવા તે જ રીતે છ અધ્યયનો વિશેષતા વિના વેણુદેવની અગ્રમહિષીઓના કહેવા..l૭થી ૧રો
६ एवं हरिस्स अग्गिसिहस्स पुण्णस्स जलकंतस्स अमियगतिस्स वेलंबस्स घोसस्स वि एए चेव छछ अज्झयणा । ભાવાર્થ – તે જ રીતે હરિ, અગ્નિશિખ, પૂર્ણ, જલકાત્ત, અમિતગતિ, વેલંબ અને ઘોષ આ સાત ઇન્દ્રની પટ્ટરાણીઓના પણ અહીં છ-છ (૭ X ૬ = ૪૨) અધ્યયન કહેવા. // અધ્ય. ૧૩થી ૫૪ll |७ एवमेतेदाहिणिल्लाणं इंदाणं चउप्पण्णं अज्झयणा भवंति । सव्वाओ विवाणारसीए काममहावणे चेइए । तइयवग्गस्स णिक्खेवओ । ભાવાર્થ:- આ રીતે દક્ષિણ દિશાના અસુરેન્દ્ર સિવાયના નવ ઇન્દ્રોની ચોપન(૯૪૬= ૫૪) અગ્રમહિષીઓના ચોપન અધ્યયન થાય છે. આ બધી દેવીઓ પૂર્વભવમાં વાણારસી નગરીમાં હતી અને કામમહાવન ઉદ્યાનમાં પાર્શ્વનાથ અરિહંત પાસે દીક્ષિત થઈ હતી. અહીં ત્રીજા વર્ગનો નિક્ષેપ(સમાપન- ઉપસંહાર) કહેવો. વિવેચન -
પ્રસ્તુત વર્ગના પ્રથમ અધ્યયનમાં ઘણી પ્રતોમાં આના સેવીના સ્થાને ફા રેવ પાઠ છે. સ્થાનાંગસૂત્ર ૬/૫૧ ધરણેન્દ્રની અગ્રમહિષીઓનાં નામમાં અતા છે. તેના આધારે અહીં સતા પાઠ સ્વીકૃત કર્યો છે.
પ્રસ્તુત સંસ્કરણમાં બીજા અધ્યયનના પાંચ અગ્રમહિષીઓના નામ શ્રી સ્થાનાંગ સૂત્ર ૬/૫૧ અનુસાર સ્વીકાર્યા છે. વિભિન્ન પ્રતો અનુસાર તે પાંચ નામ આ પ્રમાણે પણ થાય છે– (૧) કામસતેરા (૨) સૌદામિની (૩) ઇન્દ્રા (૪) ઘના (૫) વિધુતા. અથવા (૧) કમા (૨) સતેરા (૩) સૌદામિની (૪) ઇન્દ્રા (૫) ઘનવિધુતા.
'અધ્યયન ૧ થી ૫૪ સંપૂર્ણ . 0
- ------ | ત્રીજો વર્ગ સંપૂર્ણ
-