________________
भी श्रुत
: प्रथम
(०-१थी५)
| ४७७
થાવત્ પાણી છાંટીને બેસો છો અને સૂઓ છો. તેથી હે દેવાનુપ્રિયે ! તમે આ પાપસ્થાનની આલોચના કરો યાવત પ્રાયશ્ચિત અંગીકાર કરો. २३ तए णं सा काली अज्जा पुष्पचूलाए एयमटुं णो आढाइ जाव तुसिणीया संचिट्ठइ। ભાવાર્થ - ત્યારે કાલી આર્યાએ પુષ્પચૂલા આર્યાની આ વાત સ્વીકારી નહીં થાય તે મૌન રહી. २४ तए णं ताओ पुप्फचूलाओ अज्जाओ कालिं अज्ज अभिक्खणं अभिक्खणं हीति, णिदंति, खिसंति, गरिहंति, अवमण्णंति, अभिक्खणंअभिक्खणं एयमटुं णिवारेति । ભાવાર્થ - ત્યાર પછી તે પુષ્પચૂલા આદિ આર્યાઓ, વારંવાર કાલી આર્યાના દુષ્કૃત્યો કહીને, તેની અવહેલના કરવા લાગ્યા, કુત્સિત શબ્દો દ્વારા દોષોનું કથન કરીને નિંદા, મોટું વગેરે બગાડીને ખિંસનાઅપમાન, ગુર્વાદિ સમક્ષ તેના દોષો કહીને ગર્તા–તિરસ્કાર અને કઠોર વચનોથી અપમાન કરવા લાગ્યા અને વારંવાર શરીર સંસ્કાર કરવાની પ્રવૃત્તિઓથી તેને રોકવા લાગ્યા. २५ तए णं तीसे कालीए अज्जाए समणीहिं णिग्गंथीहिं अभिक्खणं-अभिक्खणं हीलिज्जमाणीए जावणिवारिज्जमाणीए इमेयारूवे अज्झथिए जावसमुप्पज्जित्था- जया णं अहं अगारवासमझे वसित्था तया णं अहं सयंवसा, जप्पभिई चणं अहं मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया तप्पभिई च णं अहं परवसा जाया । तं सेयं खलु मम कल्लं पाउप्पभायाए रयणीए जावजलंते पाडिएक्कियं उवस्सयं उवसंपज्जित्ताणं विहरित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव उवस्सयं गिण्हइ तत्थ णं अणिवारिया अणोहट्ठिया सच्छंदमई अभिक्खणं-अभिक्खणं हत्थे धोवइ जाव आसयइ वा सयइ वा । ભાવાર્થ:- નિગ્રંથી શ્રમણીઓ દ્વારા વારંવાર અવહેલના યાવતું રોકવાના પ્રયત્ન થવાથી તે કાલી આર્થિકાના મનમાં આ પ્રમાણે અધ્યવસાય ઉત્પન્ન થયો કે- જ્યારે હું ગૃહવાસમાં વસતી હતી, ત્યારે હું સ્વતંત્ર હતી, પરંતુ
જ્યારથી મંડિત થઈને ગૃહ ત્યાગ કરી અણગારપણાની દીક્ષા અંગીકાર કરી છે, ત્યારથી હું પરાધીન થઈ ગઈ છે. તેથી રાત્રિ વ્યતીત થતાં કાલે પ્રભાતે યાવત સુર્ય દેદીપ્યમાન થાય ત્યારે અલગ ઉપાશ્રયમાં રહેવું મારા માટે શ્રેયસ્કર છે. આવો વિચાર કરીને બીજે દિવસે સૂર્ય પ્રકાશમાન થયો ત્યારે તે જુદા ઉપાશ્રયમાં રહેવા જતી રહી. ત્યાં તેને કોઈ રોકનારું કે અટકાવનારું રહ્યું નહીં, તેથી તે સ્વચ્છંદ મતિવાળી થઈ ગઈ
ને વારંવાર હાથ-પગ વગેરે જોવા લાગી થાવત્ પાણી છાંટી-છાંટીને બેસવા અને સૂવા લાગી. २६ तए णं सा काली अज्जा पासत्था पासत्थविहारी, ओसण्णा ओसण्णविहारी कुसीला कुसीलविहारी अहाछंदा अहाछंदविहारी संसत्ता संसत्तविहारी बहूणि वासाणि सामण्णपरियागं पाउणइ पाउणित्ता अद्धमासियाए संलेहणाए अत्ताणं झूसेइ झूसित्ता तीसं भत्ताई अणसणाए छेएइ, छेदित्ता तस्स ठाणस्स अणालोइय अप्पडिक्कंता कालमासे कालं किच्चा चमरचंचाए रायहाणीए कालवडिसए भवणे उववायसभाए देवसयणिज्जंसि देवदूसंतरिया अंगुलस्स असंखेज्जाए भागमेत्ताए ओगाहणाए कालीदेवित्ताए उववण्णा । ભાવાર્થ - ત્યાર પછી તે કાલી આર્યા પાસત્થા, પાસન્થ વિહારિણી, અવસન્ના, અવસગ્ન વિહારિણી,