________________
३२४
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
રાત્રિએ પદ્માવતી દેવીએ પુત્રને જન્મ આપ્યો, તે જ રાત્રિએ પોટિલા પ્રધાનની પત્ની) એ પણ નવમાસ અને સાડાસાત દિવસ વ્યતીત થતા મૃત બાલિકાને જન્મ આપ્યો. १६ तए णं सा पउमावई देवी अम्मधाई सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुमं अम्मो ! तेयलिपुत्तं रहस्सिययं चेव सद्दावेह ।
तए णं सा अम्मधाई तह त्ति पडिसुणेइ, पडिसुणित्ता अंतेउरस्स अवदारेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव तेयलिपुत्तस्स गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! पउमावई देवी सद्दावेइ । ભાવાર્થ :- સમયે પદ્માવતી દેવીએ પોતાની ધાવમાતાને બોલાવી અને કહ્યું- હે અમ્મા ! તમે તેતલિપુત્રના ઘરે જાઓ અને તેતલિપુત્રને ગુપ્ત રૂપે બોલાવી લાવો.'
ત્યારે ધાવમાતાએ ‘તહત્તિ’ આ પ્રમાણે કહીને રાણીના વચનનો સ્વીકાર કર્યો અને અંતઃપુરના પાછલા દ્વારેથી નીકળીને તેતલિપુત્રના ઘેર ગયા. ત્યાં જઈને હાથ જોડીને તેતલિપુત્રને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! આપને પદ્માવતી દેવી બોલાવે છે. १७ तए णं तेयलिपुत्ते अम्मधाईए अंतियं एयमढे सोच्चा णिसम्म हट्ठ-तुडे; अम्मधाईए सद्धिं साओ गिहाओ णिग्गच्छइ, णिग्गच्छित्ता अंतेउरस्स अवदारेणं रहस्सिययं चेव अणुपविसइ, अणुपविसित्ता जेणेव परमावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयलजाव एवं वयासी- संदिसंतुणं देवाणुप्पिया ! जंमए कायव्वं ।। ભાવાર્થ - ત્યાર પછી ધાવમાતા પાસેથી રાણીનો સંદેશો સાંભળીને, હૃદયમાં ધારણ કરીને તેતલિપુત્ર હૃષ્ટ-તુષ્ટ થયા, ધાવમાતાની સાથે પોતાના ઘેરથી નીકળ્યા. અંતઃપુરમાં પાછલા દ્વારથી ગુપ્તરૂપે પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને પદ્માવતી દેવી પાસે આવ્યા અને બન્ને હાથ જોડીને કહ્યું- હે દેવાનુપ્રિયે! મારે જે કરવાનું डोय, तेना भाटे मारा आपो. १८ तए णं पठमावई देवी तेयलिपुत्तं एवं वयासी- एवं खलु कणगरहे जाववियंगेइ । अहं च णं देवाणुप्पिया ! दारगं पयाया । तं तुमंणं देवाणुप्पिया ! एवं दारगं गिण्हाहि जाव तव मम य भिक्खाभायणे भविस्सइ त्ति कटु तेयलिपुत्तस्स हत्थे दलयइ ।
तए णं तेयलिपुत्ते पउमावईए हत्थाओ दारगं गेण्हइ, उत्तरिज्जेणं पिहेइ, पिहित्ता अंतेउरस्स रहस्सिययं अवदारेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सए गिहे जेणेव पोट्टिला भारिया तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोट्टिलं एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! कणगरहे राया जाव पुत्ते वियंगेइ । अयं च णं दारए कणगरहस्स पुत्तेपउमावईए अत्तए । तण्णं तुमदेवाणुप्पिया ! इमंदारगंकणगरहस्सरहस्सिय चेव अणुपुव्वेणं सारक्खाहि य, संगोवेहि य, संवड्डेहि य । तएणंएस दारए उम्मुक्कबालभावे तव यममयपउमावईए य आहारे भविस्सइत्तिकटुपोट्टिलाए पासेणिक्खिवइ, णिक्खिवित्ता