________________
અધ્ય–૧૪: તેતલિપુત્ર
| 3१८
ચૌદમું અધ્યયન
તેતલિપુત્ર
मध्ययन प्रारंभ:| १ जइणं भंते! समणेणं भगवया महावीरेणं तेरसमस्सणायज्झयणस्स अयमढे पण्णत्ते, चोद्दसमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ - હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતાસૂત્રના તેરમા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો આ ચૌદમાં જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? तेतलिपुर नगरा :| २ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं तेयलिपुरे णामंणयरे, पमयवणे उज्जाणे कणगरहे राया वण्णओ । तस्स णं कणगरहस्स रण्णो पउमावई णामं देवी होत्था, वण्णओ। तस्स णं कणगरहस्स रण्णो तेयलिपुत्ते णामं अमच्चे सामदंड जावविहरइ दक्खे । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે તેતલિપુર નામનું નગર હતું. પ્રમદવન નામનું ઉદ્યાન હતું, કનકરથ નામના રાજા હતા. કનકરથ રાજાને પદ્માવતી નામની રાણી હતી. નગર, ઉધાન, રાજા અને રાણીનું વર્ણન પૂર્વવત્ જાણવું. કનકરથ રાજાના તેતલિપુત્ર નામના પ્રધાન હતા. તે સામ, દંડાદિ નીતિમાં નિપુણ હતા થાવત્ રાજ્ય વગેરેની દેખભાળ કરતા હતા. તેતેલિપુત્ર અને પોઢિલ્લાના વિવાહ -
३ तत्थणं तेयलिपुरे कलादे णामं मूसियारदारए होत्था- अड्डे जाव अपरिभूए । तस्स णं भद्दा णामं भारिया । तस्सणं कलायस्स मूसियारदारयस्स धूया भद्दाए अत्तया पोट्टिला णामंदारिया होत्था- रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा । ભાવાર્થ:- તે તેતલિપુર નગરમાં ધનાઢય યાવત અનેક લોકોને આદર્શભૂત તેવા કલાદ નામના મૂષિકાર દારક(સોનીપત્ર) રહેતા હતા. તેને ભદ્રા નામની પત્ની હતી. તે સોનીપુત્ર કલાદની પુત્રી અને ભદ્રાની આત્મજા પોટ્ટિલા નામની કન્યા હતી. તે શ્રેષ્ઠ રૂપ, યૌવન, લાવણ્યથી યુક્ત અને ઉત્તમ શરીરવાળી હતી. | ४ तएशंसा पोट्टिला दारिया अण्णया कयाइण्हाया जावसव्वालंकारविभूसिया चेडियाचक्कवालसंपरिवुडा उपिंपासायवरगया आगासतलगंसिकणगमएणं तिंदूसएणंकीलमाणीकीलमाणी विहरइ।
इमं च णं तेयलिपुत्ते अमच्चे बहाए जाव आसखंधवरगए महया भङचडगस्आस