SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य०-८ : भक्ती ૨૪૫ भावार्थ :- भस्सी अरहंते त्रासो अध्यासी रोड, जेंसी साज (३८८,८०,०००,००) भेटली अर्थ સંપદાનું દાન દીધા પછી– “હવે હું દીક્ષા ગ્રહણ કરું' એવો મનમાં નિશ્ચય કર્યો. विवेशन : પ્રસ્તુત સૂત્રોમાં તીર્થંકર પ્રભુના દીક્ષાપૂર્વેના સાંવત્સરિક દાનનું વર્ણન છે. વનો, સ્મશાન ગૃહો તથા પૃથ્વીના પેટાળમાં જે ખજાનાઓ દટાયેલા પડ્યા હોય કે જેના સ્વામી જીવતા ન હોય, જેના નામ-ગોત્ર પણ રહ્યા ન હોય તેવા નઘણીયાતા ખજાનામાંથી શ્રૃંભક દેવો ૩૮૮ કરોડ, ૮૦ લાખ સોનામહોરો તીર્થંકરોના ભવનમાં મૂકે છે. તે ધનમાંથી તીર્થંકર પ્રતિદિન એક કરોડ આઠ લાખ (१,०८,०००,००) सोनामडोरनुं छान खाये छे. आ रीते खेड वर्षमां उ८८ इरोड ८० साज सोनामडोरनुं દાન થાય છે. તેને સાંવત્સરિક દાન કહે છે. લોકાંતિક દેવો દ્વારા દીક્ષા વિજ્ઞપ્તિ - १५३ तेणं कालेणं तेणं समएणं लोगंतिया देवा बंभलोए कप्पे रिट्टे विमाणपत्थडे स हिं सएहिं विमाणेहिं सएहिं-सएहिं पासायवडिसएहिं पत्तेयं पत्तेयं चउहिं सामाणियसाहस्सीहिं तिहिं परिसाहिं सत्तहिं अणिएहिं सत्तहिं अणियाहिवईहिं सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अण्णेहि य बहूहिं लोगंतिएहिं देवेहिं सद्धिं संपरिवुडा महयाहयणट्ट-गीय जाव वाइय रवेणं भुंजमाणा विहरंति, तं जहा सारस्सयमाइच्चा, वण्ही वरुणा य गद्दतोया य । तुसिया अव्वाबाहा, अग्गिच्चा चेव रिट्ठा य ॥ ભાવાર્થ :- તે કાલે અને તે સમયે લોકાંતિક દેવો બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકમાં, રિષ્ટ નામક વિમાનના પ્રતરમાં પોત-પોતાના વિમાનોના, ઉત્તમ પ્રાસાદોમાં, પ્રત્યેક દેવો ચાર હજાર સામાનિક દેવોથી, ત્રણ-ત્રણ પરિષદોથી, સાત-સાત અનીકો (સેના)થી સાત-સાત સેનાપતિઓથી, સોળ-સોળ હજાર આત્મ રક્ષક દેવોથી, તથા અન્ય અનેક લોકાંતિક દેવોથી પરિવૃત્ત થઈને, નૃત્યો, ગીતો અને વાજિંત્રોના મધુર ધ્વનિ સહિત દિવ્ય સુખો ભોગવતા વિચરી રહ્યા હતા. તે લોકાંતિક દેવોના નામ આ પ્રમાણે છે– (૧) સારસ્વત (२) साहित्य (3) वह्नि (४) वरुए। (५) गर्धतोय (5) तुषित (७) अव्याजाध (८) आग्नेय (भरुत) (९) रिष्ट. १५४ तए णं तेसिं लोयंतियाणं देवाणं पत्तेयं पत्तेयं आसणाई चलति तहेव जाव तं जीयमेयं लोगंतियाणं देवाणं अरहंताणं णिक्खममाणाणं संबोहणं करेत्त त्ति । तं गच्छामो णं अम्हे वि मल्लिस्स अरहओ संबोहणं करेमो त्ति कट्टु एवं संपेर्हेति, संपेहित्ता उत्तरपुरच्छिमं दिसीभायं अवक्कमंति, अवक्कमित्ता वेडव्वियसमुग्धाएणं समोहणंति, समोहणित्ता संखिज्जाएं जोयणाई दंड णिसिरंति, एवं जहा जंभगा जाव जेणेव मिहिला रायहाणी जेणेव कुंभगस्स रण्णो भवणे जेणेव मल्ली अरहा तेणेव उवागच्छंति, उवागच्छित्ता अंतलिक्खपडिवण्णा सखिखिणियाई दसद्धवण्णाई वत्थाई पवरपरिहिया करयल जाव अंजलि कट्टु ताहिं इट्ठाहिँ जाव एवं वयासी
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy