________________
| અધ્ય–૮: મલ્લી
| २४३ ।
આવો વિચાર કરીને શક્રેન્દ્ર વૈશ્રમણ દેવને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિય ! જંબૂનામના આ દ્વીપના, ભારતવર્ષમાં યાવત મલ્લી અરહંતે દીક્ષા લેવાનો વિચાર કર્યો છે, તેથી તમારે તેઓને ત્યાં ત્રણસો અટ્ટયાસી કરોડ એસી લાખ સોનામહોર પહોંચાડવી જોઈએ. તો હે દેવાનુપ્રિય! તમે જાઓ અને જંબૂદ્વીપના ભારતવર્ષમાં કુંભરાજાના ભવનમાં આટલા દ્રવ્યને પહોંચાડીને મને શીધ્ર સૂચિત કરો. १४७ तएणं से वेसमणे देवे सक्केणं देविदेण देवरण्णा एवं वुत्ते समाणे हवतुढे करयल जाव पडिसुणेइ, पडिसुणित्ता भए देवे सद्दावेइ, सदावित्ता एवं वयासी- गच्छह णं तुब्भे देवाणुप्पिया ! जंबुद्दीवं दीवं भारहं वासं मिहिलं रायहाणिं, कुंभगस्स रण्णो भवर्णसि तिण्णेव य कोडिसया, अट्ठासीयं च कोडीओ असीइं च सयसहस्साई; अयमेयारूवं अत्थसंपयाणं साहरह, साहरित्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । ભાવાર્થ - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શકે આ પ્રમાણે કહ્યું, ત્યારે વૈશ્રમણ દેવ, હૃષ્ટ-તુષ્ટ થયા. હાથજોડીને થાવતુ આજ્ઞાનો સ્વીકાર કરીને જાંભક દેવોને બોલાવ્યા અને તેઓને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે
दीपना भारत वर्षक्षेत्रनी मिथिला राधानीमांसमोसने दुभराना भवनमा 3,८८,८0,00000 (ત્રણ અબજ, અઠ્યાસી કરોડ, એસી લાખ) સોના મહોરોનું સંહરણ કરીને ત્યાં પહોંચાડો અને મને ખબર આપો. १४८ तए णं ते जंभगा देवा वेसमणेणं एवं वुत्ता समाणा जावपडिसुणेत्ता उत्तरपुरच्छिमं दिसीभागं अवक्कमंति, अवक्कमित्ता जाव उत्तरवेउव्वियाई रूवाई विउव्वंति, विउव्वित्ता ताए उक्किट्ठाए जाव वीइवयमाणा जेणेव जंबुद्दीवे दीवे भारहे वासे जेणेव मिहिला रायहाणी जेणेव कुंभगस्स रण्णो भवणे तेणेव उवागच्छंति, उवागच्छित्ता कुंभगस्स रण्णो भवणंसि तिण्णि कोडिसया जाव साहरंति, साहरित्ता जेणेव वेसमणे देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव पच्चप्पिणंति ।
तएणं से वेसमणे देवे जेणेव सक्के देविंदे देवराया तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव पच्चप्पिणइ । ભાવાર્થ - ત્યાર પછી તે જાંભક દેવો, વૈશ્રમણ દેવની આજ્ઞા સાંભળીને ઉત્તરપૂર્વ દિશામાં ગયા અને ઉત્તર વૈક્રિય રૂપોની વિફર્વણા કરી, વિદુર્વણા કરીને દેવસંબંધી ઉત્કૃષ્ટ ગતિથી જંબુદ્વીપ નામના દ્વીપમાં, ભરતક્ષેત્રની મિથિલા રાજધાનીમાં કુંભરાજાના ભવનમાં આવ્યા. કુંભરાજાના ભવનમાં ત્રણસો અઢ્યાસી કરોડ એંસી
५(3८८,८०,00,000) सोनामडोरो राणीने ते महेवो वैश्रम हेवनी पासे आव्या अने आर्य સમાપ્તિનું સૂચન કર્યું.
ત્યાર પછી તે શ્રમણ દેવ શક્રેન્દ્ર પાસે આવ્યા અને બન્ને હાથ જોડીને યાવતુઈન્દ્રની આજ્ઞા પાછી સોંપી. १४९ तए णं मल्ली अरहा कल्लाकल्लि जाव मागहओ पायरासो त्ति बहूणं सणाहाण य अणाहाण यपंथियाण य पहियाण य करोडियाण य कप्पडियाण य एगमेगं हिरण्णकोडिं अट्ठ य अणूणाई सयसहस्साई इमेयारूवं अत्यंसंपयाणं दलयइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લી અરહતે પ્રતિદિન પ્રાતઃ કાલથી પ્રારંભ કરીને મગધદેશના પ્રાતરાશ