SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્ય–૫: શૈલક | १७७ । खाइमसाइमंसि ओसह-भेसज्जंसि य मुच्छिए गढिए गिद्धे अज्झोववण्णे ओसण्णे ओसण्णविहारी, पासत्थे पासत्थविहारी, कुसीले कुसीलविहारी, पमत्ते पमत्तविहारी, संसत्ते संसत्तविहारी, उउबद्धपीढ फलग-सेज्जा-संथारए पमत्ते यावि विहरइ, णो संचाए इ फासुयं एसणिज्जं पीढ-फलग-सेज्जा-संथारयं पच्चप्पिणित्ता मंडुयं चरायं आपुच्छित्ता बहिया जणवयविहारं विहरित्तए । ભાવાર્થ:- ત્યાર પછી તે શૈલક ઋષિનો રોગાતંક ઉપશાંત થઈ ગયો તો પણ તે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમમાં તથા ઔષધ-ભેષજમાં મૂર્શિત, મત્ત, ગૃદ્ધ અને અત્યંત આસક્ત થઈ ગયા. (૧) અવન- આવશ્યકાદિ ક્રિયા કરવામાં શિથિલ અને લાંબા સમય સુધી શિથિલ બની રહેવાથી અવસન વિહારી. (૨) પાર્થસ્થ- જ્ઞાન, દર્શન, ચારિત્રને બાજુ પર રાખી દેનારા, જ્ઞાનાદિની સમ્યક આરાધનાથી રહિત અને લાંબા સમય તેમ રહેવાથી પાર્થસ્થ વિહારી; (૩) કુશીલ-નિષિદ્ધ આચરણ એટલે અનાચાર વગેરેનું સેવન કરનાર અને લાંબા સમય સુધી તેનું આરણ કરવાથી કુશીલવિહારી (૪) પ્રમત્ત-નિદ્રા-વિકથા આદિ પ્રમાદનું સેવન કરનાર અને પ્રમત્ત વિહારી, (૫) સંસકત- સંગતિ અનુસાર ક્યારેક સંવિગ્ન આચરણ અને ક્યારેક શિથિલ આચરણ કરનાર અને સંસકતવિહારી બની ગયા. (૬) શેષકાળમાં ગ્રહણ કરેલા પીઢ- ફલગ શય્યા સસ્તારકને ચાતુર્માસ સુધી રાખનારા પ્રમાદી થઈ ગયા. તે પ્રાસુક તથા એષણીય પીઢ, ફલક આદિ પાછા દઈને મંડુક રાજાની અનુમતિ લઈને બહાર જનપદ વિહાર કરવામાં અસમર્થ પ્રમત્ત વિહારી થઈ ગયા. શૈલક મુનિના શિષ્યોનો વિહાર:६३ तएणं तेसिं पंथयवज्जाणं पंचण्हं अणगारसयाणं अण्णया कयाई एगयओ सहियाणं जावपुव्वरत्तावरत्तकाल-समयंसिधम्मजागरियं जागरमाणाणं अयमेयारूवे अज्झथिए जाव समप्पज्जित्था- एवं खलसेलए रायरिसी चइत्ता रज्जं जाव पव्वइए विउलेणं असणपाणखाइमसाइमे ओसहभेसज्जे य मुच्छिए णो संचाएइ जावविहरित्तए । णो खलु कप्पइ देवाणुप्पिया ! समणाणं जाव पमत्ताणं विहरित्तए । तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं कल्लं सेलयं रायरिसिं आपुच्छित्ता पाडिहारियं पीढ-फलगसेज्जा-संथारयं पच्चप्पिणित्ता सेलगस्सअणगारस्सपंथयं अणगारंवेयावच्चकरं ठवेत्ता बाहिया अब्भुज्जएणंजणवयविहारेणं विहरित्तए, एवं संपेहेंति, संपेहित्ता कल्लं जेणेव सेलए रायरिसी तेणेव उवागच्छंति, उवागच्छित्ता सेलयंआपुच्छित्ता पाडिहारियंपीढफलगसेज्जा-संथारयंपच्चप्पिणंति,पच्चप्पिणित्ता पंथयं अणगारं वेयावच्चकरं ठाति, ठावित्ता बहिया जणवयविहारं विहरंति । ભાવાર્થ:- ત્યાર પછી પંથક સિવાય તે પાંચસો(એટલે ૪૯૯) અણગાર કોઈ સમયે મધ્યરાત્રિએ સાથે મળીને ધર્મજાગરણ કરતા હતા, ત્યારે તેઓને એવો વિચાર ઉત્પન્ન થયો કે– શેલક રાજર્ષિ રાજ્ય આદિનો ત્યાગ કરીને દીક્ષિત થયા, પરંતુ હવે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમમાં તથા ઔષધ ભેષજમાં મૂચ્છિત થઈ ગયા છે. તે જનપદ વિહાર કરવામાં સમર્થ નથી. હે દેવાનુપ્રિયો ! શ્રમણોને અવસન્ન થાવત્ પ્રમાદી થઈને રહેવું કલ્પતું નથી. તેથી હે દેવાનુપ્રિયો ! આપણા માટે એ શ્રેયસ્કર છે કે કાલે શૈલક
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy