SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ शत-२४ : देश-१ | उ | ४२. ॥ भ-१॥ १०५ सोचेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं- णेरइयढ़िई संवेह च जाणेज्जा। ભાવાર્થ:- તે મનુષ્ય, સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં જઘન્ય સ્થિતિએ ઉત્પન્ન થાય, તો પણ તે જ વક્તવ્યતા છે, ગમક અનુસાર નારકીની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક જાણી લેવો જોઈએ. ॥ गभर-२॥ १०६ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं-संवेहं च जाणेज्जा। ભાવાર્થ:- તે મનુષ્ય, સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં ઉત્કૃષ્ટ સ્થિતિએ ઉત્પન્ન થાય, તો પણ આ જ वतव्यता छ. संवेध, स्वयं वो लोऽय॥ म-3॥ १०७ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ। तस्स वि तिसु विगमएसु एस चेव वत्तव्वया, णवरं- सरीरोगाहणा जहण्णेणं रयणिपुहुत्तं, उक्कोसेणं विरयणिपुत्तं । ठिई जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेण विवासपुहत्तं । एवं अणुबंधो वि । संवेहो उवर्जुजिऊण भाणियव्वो। ભાવાર્થ :- જો તે સંજ્ઞી મનુષ્ય સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને સાતમી નરક પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થાય, તો ત્રણે ગમકોમાં પૂર્વવતુ વકતવ્યતા જાણવી, વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક હાથ હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક વર્ષની છે. આ રીતે અનુબંધ પણ જાણવો જોઈએ. સંવેધનું કથન ઉપયોગપૂર્વક જાણવું જોઈએ. || ગમક-૪-૫-૬ || १०८ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ, तस्स वि तिसु विगमएसु एस चेव वत्तव्वया, णवरं- सरीरोगाहणा जहण्णेणं पंचधणुसयाई, उक्कोसेण विपंचधणुसयाई । ठिई जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण विपुव्वकोडी, एवं अणुबंधो वि । णवसु वि एएसु गमएसणेरइयदिई संवेहंच जाणेज्जा । सव्वत्थ भवग्गहणाइंदोणि जावणवमगमए। कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाइं पुव्वकोडीए अब्भहियाई, उक्कोसेण वि तेत्तीसंसागरोवमाइंपुवकोडीए अब्भहियाई, जावएवइयं कालंगइरागडुकरेज्जा।। सेवं भंते! सेवं भंते ! ॥ ભાવાર્થ:- જો તે સંજ્ઞી મનુષ્ય સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય અને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય, તો તેના ત્રણે ગમકોમાં પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી જોઈએ. તેમાં વિશેષતા એ છે કે તેના શરીરની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની હોય છે. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની છે. આ રીતે અનુબંધ પણ જાણવો જોઈએ. ઉપર્યુક્ત નવે ગમકોમાં નૈરયિકની સ્થિતિ અને સંવેધનો વિચાર સ્વયં કરી લેવો જોઈએ. સર્વત્ર બે ભવ જાણવા જોઈએ યાવતુ નવમાં ગમકમાં કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ पूर्वोटि वर्षअघि उउसागरोपभ; यावत मेला अस सुधी गमनागमन ४२छ.॥ गम-७,८,८॥
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy