________________
| પરિશેષ-પ્રશસ્તિ
૬૪૯
ભાવાર્થ :- વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સુત્રના પ્રથમ આઠ શતકોના બે-બે ઉદ્દેશકોનો ઉદ્દેશ(વાચના) એક-એક દિવસમાં કરાય છે. પરંતુ ચોથા શતકના આઠ ઉદ્દેશકોની વાસના પ્રથમ દિવસે કરાય છે, બીજા દિવસે બે ઉદ્દેશકોની વાચના કરાય છે. નવમા શતક પછી એક દિવસમાં ઉત્કૃષ્ટ એક શતકની વાચના કરાય છે, મધ્યમ બે દિવસમાં અને જઘન્ય ત્રણ દિવસમાં એક શતકની વાચના કરાય છે. આ રીતે ૯ થી ૨૦ શતક સુધી જાણવું જોઈએ. પરંતુ શતક–૧૫ ગોશાલક શતકની વાચના એક દિવસમાં કરવું જોઈએ. તેમ છતાં શેષ રહી જાય તો બીજા દિવસે આયંબિલ કરીને વાચના કરવી જોઈએ, તોપણ શેષ રહે તો ત્રીજા દિવસે આયંબિલ છઠ્ઠ કરીને વાચના કરવી જોઈએ.
શતક-૨૧, ૨૨, ૨૩ ની વાચના એક એક દિવસમાં કરવી જોઈએ. શતક-૨૪ ના છ-છ ઉદ્દેશકો ચાર દિવસમાં પૂર્ણ કરવા જોઈએ. શતક-રપ ના પણ છ-છ ઉદ્દેશકો બે દિવસમાં પૂર્ણ કરવા જોઈએ. બંધી શતક આદિ આઠ શતકોની વાચના એક-એક દિવસમાં, શ્રેણી શતકના આદિ બાર અવાંતર શતકોની વાચના એક દિવસમાં, એકેન્દ્રિય મહાયુગ્મ શતકના બાર અવાંતર શતકોની વાચના એક દિવસમાં કરવી જોઈએ. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના બાર-બાર શતકોની વાચના એક દિવસમાં કરવી જોઈએ તથા અસંજ્ઞી પંચેન્દ્રિયના બાર અને સંજ્ઞી પંચેન્દ્રિયના ૨૧ અવાંતર મહાયુગ્મ શતકોની વાચના એક દિવસમાં કરવી જોઈએ અને રાશિયુગ્મ શતકની વાચના એક દિવસમાં કરવી જોઈએ. વાંચનના દિવસો :| શતક | ઉદ્દેશક સંખ્યા |
વિવરણ
કુલ દિવસ ૧ થી ૭ | દશ-દશ બે-બે ઉદ્દેશક પ્રતિદિન
૩૫ ૧૦. ૮+ ૨ ઉદ્દેશક એક–એક દિન ૯ થી ૧૪ | પ્રતિ દિવસ એક શત–ઉત્કૃષ્ટ-૩ દિવસ
૬/૧૮ ૧૫ | ત્રણ દિવસે અથવા એક દિવસે
૧/૩ ૧૬ થી ૨૦ | પ્રતિ દિવસ એક શતક, ઉત્કૃષ્ટ-૩ દિવસ
૫/૧૫ ૨૧ થી ૨૩
એક એક દિવસે ૨૪ |
પ્રતિદિન છ-છ ઉદ્દેશક - ર૫ | ૧૨
પ્રતિદિન છ-છ ઉદ્દેશક ૨૬ થી ૩૩ | –
એક-એક દિવસ ૩૪-૩૫
એક-એક દિવસ (શ્રેણી શતક + એકેન્દ્રિય શતક) | ૩૬-૩૦-૩૮ |
એક દિવસ ૩૯-૪૦ ||
એક દિવસ ૪૧ એક દિવસ
કુલ દિવસ | ૭૧/૫
પરિશેષ-પ્રશસ્તિ પુસ્તક લેખકકૃત નમસ્કાર -
णमोगोयमाईणंगणहराणं, णमो भगवईए विवाहपण्णत्तीए, णमो दुवालसंगस्स गणिपिडगस्स।