________________
શતક-૪૧: ઉદ્દેશક-૨ થી ૨૮
૩૯
ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! રાશિયુગ્મ કૃતયુગ્મ કૃષ્ણલેશી નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! ધુમપ્રભા પૃથ્વીની સમાન ઉત્પત્તિ જાણવી. શેષ કથન પ્રથમ ઉદ્દેશક અનુસાર છે. અસુરકુમારના વિષયમાં પણ આ જ રીતે જાણવું યાવતુ વાણવ્યંતર પર્યત જાણવું. નૈરયિકોની સમાન મનુષ્યનું વર્ણન છે, તે આત્મ-અસંયમથી જીવન વ્યતીત કરે છે, તેથી અલેશી, અક્રિય અને તે જ ભવમાં સિદ્ધ થવાનું કથન કરવું ન જોઈએ. શેષ કથન પ્રથમ ઉદ્દેશકની સમાન છે. કૃષ્ણલેશી રાશિયુગ્મમાં વ્યાજ રાશિ નૈરયિક આદિનું કથન પણ પૂર્વવત્ છે. કૃષ્ણલેશી દ્વાપરયુગ્મ રાશિ નૈરયિકનો ઉદ્દેશક પણ આ જ પ્રકારે છે. કૃષ્ણલેશી કલ્યોજ રાશિ નૈરયિકોનો ઉદ્દેશક પણ આ જ પ્રકારે છે. પરિમાણ અને સાંતર આદિ
ઔદિક ઉદ્દેશક અનુસાર જાણવા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II ને ઉદ્દેશક–પથી ૮ . વિવેચનઃ
પાંચમી નરકમાં કૃષ્ણલેશ્યા છે. તેથી તેની ઉત્પત્તિનો નિર્દેશ છે, ભવનપતિ અને વ્યંતરોમાં કૃષ્ણલેશ્યા હોય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં કૃષ્ણલેશ્યા ન હોવાથી તેનું કથન કર્યું નથી. કૃષ્ણલેશ્યામાં પ્રથમ છ ગુણસ્થાન જ હોય છે. તે જીવ કૃષ્ણલેશ્યાના પરિણામમાં જ અલેશી, અક્રિય થઈને સિદ્ધ થઈ શકતા નથી. તેથી તેના કથનનો નિષેધ કર્યો છે. નીલ અને કાપોતલેશી કૃતયુગ્માદિ જીવોની ઉત્પત્તિ -
९ जहा कण्हलेस्सेहिं एवंणीललेस्सेहिं वि चत्तारि उद्देसगा भाणियव्वा णिरवसेसा, णवरं- णेरइयाणं उववाओ जहा वालुयप्पभाए, सेसंतंचेव । काउलेस्सेहि वि एवं चेव चत्तारि उद्देसगा कायव्वा, णवर-णेरइयाणं उववाओ जहा रयणप्पभाए, सेसंतंचेव। ભાવાર્થ - કૃષ્ણલેશી જીવોના કથન અનુસાર નીલેશી જીવોના પણ ચાર ઉદ્દેશકોનું સંપૂર્ણ કથન કરવું જોઈએ. પરંતુ વાલુકાપ્રભાની સમાન નૈરયિકોની ઉત્પત્તિ જાણવી જોઈએ. શેષ કથન પૂર્વવતુ છે. આ જ રીતે કાપોતલેશીના પણ ચાર ઉદ્દેશક કહેવા જોઈએ. પરંતુ નૈરયિકોની ઉત્પત્તિ રત્નપ્રભા પૃથ્વીની સમાન છે. શેષ પૂર્વવત્ છે. ઉદ્દેશક–૯થી ૧૬ll. વિવેચન -
જે સ્થાનમાં નીલ અને કાપોતલેશ્યા હોય તે સ્થાનમાં ઉત્પત્તિ આદિનું સંપૂર્ણ કથન ઉપર પ્રમાણે
કરવું.
તેજો-પપ્ર-શુક્લલેશી કૃતયુગ્મદિ જીવોની ઉત્પત્તિ - | १० तेउलेस्सरासीजुम्मकडजुम्म असुरकुमाराणं भंते!कओ उववति? गोयमा! एवं चेव, णवरं- जेसुतेउलेस्सा अत्थि तेसु भाणियव्वं । एवं एए वि कण्हलेस्ससरिसा चत्तारि उद्देसगा कायव्वा । एवं पम्हलेस्साए वि चत्तारि उद्देसगा कायव्वा । पचिंदिय तिरिक्खजोणियाणं मणुस्साणं वेमाणियाण य एएसिं पम्हलेस्सा,सेसाणं णत्थि।।
जहा पम्हलेस्साए एवंसुक्कलेस्साए विचत्तारिउद्देसगाकायव्वा,णवरं-मणुस्साणं