________________
શતક-૪૧: ઉદ્દેશક-૨ થી ૨૮
[ ૩૭ ]
શતક-૪૧
ઉદ્દેશક-ર થી ૨૮
રાશિયુગ્મ વ્યાજ જીવોની ઉત્પત્તિ :| १ रासीजुम्मतेओगणेरइया णं भंते !कओ उववज्जति? गोयमा !एवं चेव उद्देसओ भाणियव्वो, णवरं-परिमाणं तिण्णि वा सत्त वा एक्कारस वा पण्णरस वा संखेज्जा वा असंखेज्जा वा उववति । संतरंतहेव। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રાશિ-યુગ્મ વ્યોજ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! પૂર્વવત્ સંપૂર્ણ ઉદ્દેશકનું કથન કરવું. વિશેષમાં પરિમાણ-ત્રણ, સાત, અગિયાર, પંદર, સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. સાન્તર-નિરંતર ઉત્પત્તિનું કથન પૂર્વવત્ છે. | २ ते णं भंते ! जीवा जंसमयं तेओगा तं समयंकडजुम्मा, जं समयंकडजुम्मातं समयं तेओगा? गोयमा !णो इणढे समढे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું તે જીવો જે સમયે ચોજ રાશિરૂપ હોય છે, તે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે અને જે સમયે કૃતયુગ્મ રાશિરૂપ હોય છે, તે સમયે તે વ્યોજ રાશિરૂપ હોય છે? ઉત્તરહે ગૌતમ ! તેમ શક્ય નથી. | ३ तेणं भंते ! जीवाजंसमयं तेओगा,तंसमयंदावरजुम्मा, जंसमयंदावरजुम्मातं समयतेओगा? गोयमा !णोइणद्वेसमटे । एवं कलिओगेण विसम.सेसंतंचेव जाव वेमाणिया। णवरं- उववाओ सव्वेसिं जहा वक्कंतीए। ॥ सेवं भंते ! सेवं भंते!॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવનું ! શું તે જીવો જે સમયે ચોજ રાશિરૂપ હોય છે, તે સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે અને જે સમયે દ્વાપરયુગ્મ રાશિરૂપ હોય છે તે સમયે ચોજ રાશિરૂપ હોય છે? ઉત્તર-હે ગૌતમ! તેમ શક્ય નથી. કલ્યોજ રાશિની સાથે પણ આ જ પ્રકારે કથન કરવું. શેષ પૂર્વવત્ યાવતુ વૈમાનિક પર્યત જાણવું. સર્વની ઉત્પત્તિ પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર જાણવી. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // ઉદ્દેશક-૨ .. રાશિયુગ્મ દ્વાપરયુગ્મ જીવોની ઉત્પત્તિ :|४ रासीजुम्मदावरजुम्मणेरड्या णं भते!कओउववति? गोयमा!एवं चेव उद्देसओ, णवर-परिमाणंदोवाछवा दसवासज्जावा असखेज्जावा उववज्जति,सतरतहेव। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રાશિ યુગ્મ દ્વાપરયુગ્મ નૈરયિકો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સંપૂર્ણ ઉદ્દેશક પૂર્વવતુ જાણવો, પરિમાણ- બે, છ, દશ, સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. સાંતર-નિરંતર ઉત્પત્તિનું કથન પૂર્વવત્ છે.